- સ્પોર્ટસ
રિષભ પંતને થોડા જ દિવસમાં મળી શકે છે આ ટીમની કૅપ્ટન્સી…
નવી દિલ્હીઃ બે મહિનાના લાંબા સમયગાળા બાદ રણજી ટ્રોફીનો નવો રાઉન્ડ ગુરુવાર, 23મી જાન્યુઆરીએ શરૂ થશે અને એમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે રમનાર દિલ્હીની ટીમનું સુકાન થોડા જ દિવસમાં વિકેટકીપર-બૅટર રિષભ પંતને મળી શકે એમ છે. ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે 0-3ની…
- આમચી મુંબઈ
Tata Mumbai Marathon: રેલવે દોડાવશે ‘સ્પેશિયલ’ ટ્રેન, જાણો કેટલી હશે સર્વિસ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈમાં યોજાનારી ટાટા મુંબઈ મેરેથોન (Tata Mumbai Marathon) માટે મુંબઈ સબર્બન રેલવેમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. મેરેથોનમાં ભાગ લેનારા તથા અન્ય અન્ય રસિકો માટે ત્રણેય લાઈનમાં વિશેષ લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. 19મી જાન્યુઆરીના રવિવારે મુંબઈમાં ટાટા મેરેથોન…
- અમદાવાદ
Ahmedabad પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો એનઆરઆઇની હત્યાનો ભેદ, આરોપીઓની ધરપકડ
અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં(Ahmedabad)75 વર્ષના એનઆરઆઇની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. જેમાં મળતી માહિતી મુજબ કેનેડામાં સ્થાયી થયેલા અને મૂળ કરમસદના રહેવાસી કનૈયાલાલ ભાવસાર પત્ની સાથે થોડા દિવસમાં માટે ગુજરાત આવ્યા હતા. જેમાં તેવો અમદાવાદમાં આવ્યા ત્યારે ઘરે…
- સ્પોર્ટસ
ગુજરાતીની બોલબાલાઃ સિતાંશુ કોટક બની ગયો ટીમ ઇન્ડિયાનો બૅટિંગ-કોચ
મુંબઈઃ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટર સિતાંશુ કોટકને ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્લેયર તરીકેની 20 વર્ષની કારકિર્દી દરમ્યાન 11,000થી પણ વધુ રન કરવા છતાં ક્યારેય ભારત વતી રમવા નહોતું મળ્યું, પણ તેની બૅટિંગ ટૅલન્ટે તેને બહુમૂલ્ય હોદ્દો અપાવ્યો છે. બાવન વર્ષના સિતાંશુની…
- મહારાષ્ટ્ર
ટ્રકે બે મહિલાને અડફેટમાં લીધા બાદ અનેક વાહનોને ટક્કર મારી
પુણે: પુણે જિલ્લામાં ચાકણ-શિક્રાપુર માર્ગ પર ક્ધટેઇનર ટ્રકે બે મહિલાને અડફેટમાં લીધા બાદ અનેક વાહનોને ટક્કર મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો, જેમાં બંને મહિલાના પગમાં ઇજા થઇ હતી. ચાકણ વિસ્તારમાં માણિક ચોક ખાતે…
- નેશનલ
Delhi Election : ભાજપે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું, જાણો કોને કયાથી ટિકિટ મળી
નવી દિલ્હી: દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણીના(Delhi Election)પગલે રાજકીય પક્ષો સક્રિય થયા છે. રાજકીય પક્ષોએ હવે ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂઆત કરી છે. જેમાં ભાજપે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેના 9 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે જાહેર કરેલી…
- ગાંધીનગર
વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ
વડનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેમણે વડનગરમાં જુદા જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે કહ્યું, વડનગરની સંસ્કૃતિનો ઇતિહાસ ઘણો જૂનો છે. જે શાળામાં નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો તે શાળામાં…
- નેશનલ
CISFના વિસ્તરણને ગૃહ મંત્રાલયે આપી મંજૂરી; 2,000થી વધુ રોજગારની નવી તકોનું નિર્માણ થશે
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના વિસ્તરણ માટે બે નવી બટાલિયનની રચનાને લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય બાદ CISFની ક્ષમતા વધારવા તેમજ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય…
- મહારાષ્ટ્ર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મુંબઈની મુલાકાતમાં મહાયુતિના વિધાનસભ્યોને મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મુંબઈની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારના વિધાનસભ્યોને મળવાના છે. તેઓ વિધાનસભા ભવનમાં ભાજપ, શિવસેના અને એનસીપીના 230 વિધાનસભ્યને સંબોધિત કરે તેવી શક્યતા છે. ભાજપના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું…
- પોરબંદર
પોરબંદરમાં પરીક્ષણ વખતે નેવીનું Drone દરિયામાં થયું ક્રેશ
પોરબંદર: પોરબંદરના સમુદ્ર તટ નજીક ભારતીય નૌકાદળનું હર્મેસ 900 (Hermes 900) તરીકે ઓળખાતું દ્રષ્ટિ 10 ડ્રોન (Drishti 10) ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન ક્રેશ થયું હતું. ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન ડ્રોને હવામાં કાબૂ ગુમાવી દેતા સમુદ્રમાં ક્રેશ થયું હતું. પરીક્ષણ દરમિયાન ડ્રોન સમુદ્રમાં…