Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025: એલાન એ જંગ
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 19મી ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે, ત્યારે તમામ મેચ ડે-નાઈટ રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. નવમી સિઝનમાં વન-ડે ફોર્મેટમાં આઠ ટીમ (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, શ્રી લંકા, ઇંગ્લેન્ડ, ન્યૂ ઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા) વચ્ચે ટક્કર રહેશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાની કરી રહ્યું છે, જ્યારે ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ માહિતી જાણવા માટે ફક્ત એક ક્લિક કરો.









