- આમચી મુંબઈ
પીએમ માતૃ વંદના યોજના (PMMVY)નો મહારાષ્ટ્રમાં આટલા લાખ મહિલાને મળ્યો લાભ
મુંબઈ: વડા પ્રધાન માતૃ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી-સંતાનને જન્મ આપનારી હોય તેવી મહિલાઓને આરોગ્ય અને સેવા-સુવિધા આપવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં આઠ લાખ કરતાં વધુ મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો હોવાનું હાલમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું…
- આપણું ગુજરાત
તરણેતર મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શન: મુળૂભાઈ થયા અચંભિત
તરણેતર મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્રારા વિકસિત ભારત 2047 વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનની રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા તેમજ કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ મંત્રી રાઘવજીભાઈ…
- મનોરંજન
ભાઇને બચાવવા માટે એંગ્રી યંગ વુમન બની આલિયા ભટ્ટ, ટિઝર જોઇ લોકો બોલ્યા એવોર્ડ વિનીંગ પરફોર્મન્સ
ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘જીગરા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટના પાત્રને જોઈને ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીઝરથી સ્પષ્ટ છે કે આલિયા ભટ્ટની આ ફિલ્મ તમને ભાવુક કરી દેશે.…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ભારતે મેડલના નવા રેકૉર્ડ સાથે પૅરાલિમ્પિક્સ પૂરી કરી, જાણો કોણ કયો ચંદ્રક જીત્યું…
પૅરિસ: ભારત માટે પૅરિસ પૅરાલિમ્પિક્સ સૌથી સફળ રહી. રવિવારે ભારતીય ઍથ્લીટોએ 29 મેડલના નવા વિક્રમ સાથે આ રમતોત્સવ પૂરો કર્યો હતો. આ 29 મેડલમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રૉન્ઝ છે. આ પહેલાં, પૅરાલિમ્પિક્સમાં ભારતનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ 2021માં ટોક્યોમાં…
- નેશનલ
PoK મુદ્દે રાજનાથ સિંહનું મહત્ત્વનું નિવેદન, જાણો કાશ્મીરમાં શું કહ્યું?
રામબનઃ જમ્મુ-કાશ્મીરના રામબનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રહેવાસીઓએ ભારતમાં જોડાવવું જોઈએ, અમે તેમને પોતાના ગણીએ છીએ. કોંગ્રેસ- નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો હવાલો આપતા તેમણે કહ્યું હતું…
- મનોરંજન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાનું 48 વર્ષની ઉંમરે થયું નિધન, ઈન્ડસ્ટ્રી આઘાતમાં
મુંબઈઃ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આજે દુખદ સમાચાર જાણવા મળ્યા છે, જેમાં જાણીતા અભિનેતા વિકાસ સેઠીનું નિધન થયું છે. ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ધારાવાહિકથી ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ધરાવનારા વિકાસ સેઠીએ ઈન્ડસ્ટ્રીમાંથી એકાએક અલવિદા લેતા તેના ચાહકોને પણ…
- નેશનલ
કોલકાતાની ઘટનાના વિરોધમાં TMC સાંસદે આપ્યું રાજીનામું, મમતા બેનરજીને લખ્યો પત્ર
કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે રવિવારે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ‘ટ્રેઇની ડૉક્ટરના રેપ અને હત્યાના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટી સુપ્રીમો મમતા બેનરજીને પત્ર લખીને કહ્યું હતું કે મેં મારું પદ છોડવાનો નિર્ણય કર્યો…
- સ્પોર્ટસ
12 મહિનામાં ટેનિસ ચૅમ્પિયનના આંસુ બદલાઈ ગયા, જાણો કેવી રીતે…
ન્યૂ યૉર્ક: બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ મહિલા ટેનિસ ખેલાડી અરીના સબાલેન્કાએ શનિવારે અહીં યુએસ ઓપનનું પ્રથમ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં અમેરિકાની વિશ્ર્વની છઠ્ઠા નંબરની જેસિકા પેગુલાને 7-5, 7-5થી હરાવી દીધી હતી. સબાલેન્કાનું આ ત્રીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે.…
- સ્પોર્ટસ
કેંદ્રીય મંત્રી ડો.માંડવિયાએ પેરિસથી મેડલ જીતી આવેલા પેરા-એથ્લેટ્સને આમ આવકાર્યા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસેએ આજે નવી દિલ્હીમાં ભારત પરત ફરતી વખતે ભારતીય પેરા-શૂટિંગ ટુકડીનું સન્માન કર્યું હતું. આ ટીમે પેરિસમાં અવની…
- કચ્છ
કચ્છમાં ડ્રગ્સ પછી હેન્ડ ગ્રેનેડ- કંડલા SEZમાં ગ્રેનેડ મળતા મચી દોડધામ
કચ્છના ગાંધીધામ ના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)ના એક એકમમાં એક કન્ટેનરની ગાંસડીમાથી સોર્ટિંગ વખતે હેન્ડ ગ્રેનેડ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી, વિદેશથી આયાત થતાં ( USED CLOTHS)ની ગાંસડીના સોર્ટિંગ વખતે આ ઘટના બની જો કે, હેન્ડ ગ્રેનેડ માત્ર…