- આપણું ગુજરાત
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી
સાસણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરી હતી. આ ઉજવણીમાં વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાસણ ગીર ખાતે સિંહ સંરક્ષણ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની ઝલક દર્શાવતી…
- સ્પેશિયલ ફિચર્સ
Ambani Familyના નવા પડોશી છે આ, જાણીતા બિઝનેસમેનની પત્નીએ ખરીદ્યું કરોડોનું મકાન…
બિઝનેસ સર્કલમાં અંબાણી પરિવાર (Ambani Family)નું નામ ખૂબ જ માનપૂર્વક લેવામાં આવે છે. આ પરિવાર તેની રોયલ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે. હવે અંબાણી પરિવારના નવા પડોશીને કારણે ફરી એક વખત આ પરિવાર ચર્ચામાં આવ્યો છે. એક…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
કુસ્તીબાજ સેહરાવત ભારતનો યંગેસ્ટ ઑલિમ્પિક મેડલ-વિજેતા
પૅરિસ: ભારતના કુસ્તીબાજ અમન સેહરાવતે શુક્રવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. એ સાથે, સેહરાવત 21 વર્ષ અને 24 દિવસની ઉંમરે ઑલિમ્પિક્સનો ચંદ્રક જીતનાર ભારતનો યંગેસ્ટ મેડલ-વિજેતા બન્યો છે. તેણે બૅડમિન્ટન કવીન પીવી સિન્ધુનો રેકોર્ડ તોડ્યો છે.આ સાથે, ભારતના…
- નેશનલ
જીરો અવર્સમાં ગુજરાતની દુર્ઘટનાઓની ચર્ચા કરવાની માંગની અરજીને ન મળ્યું સ્થાન: કોંગ્રેસે લીધો માધ્યમોનો સહારો
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ગુજરાતના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવી રહી છે. આ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભા અધ્યક્ષ પાસે આજે ગુજરાતમાં માનવસર્જિત દુર્ઘટનાના ભોગ બનેલા લોકો વિશે તાત્કાલિક જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી માંગી…
- આપણું ગુજરાત
ગોધરામાં ઇકો ગાડી ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં પાંચ લોકોના મોત
ગોધરા: આજનો દિવસ પંકમહાલ જિલ્લા માટે અપશકુનિયાળ સાબિત થયો છે. ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોલ્લવ ગામ પાસે આઈ.ટી.આઈ ની નજીકમાં એક ઇકો ગાડી ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત…
- ઇન્ટરનેશનલ
“હસીનાને ભારતમાં શરણ મળવાથી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડવી સ્વાભાવિક” ખાલીદા જિયાની પાર્ટીનું નિવેદન
ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને ત્યાંની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. અનામત વિરોધી આંદોલનને લઈને બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી જતાં શેખ હસીનાએ રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભારત આવી ગયા છે. આ અંગે પૂર્વ…
- નેશનલ
આસામ પોલીસને મળી મોટી સફળતા: 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત
ગુવાહાટી: આસામમાં પોલીસને મોટી સફળતા મળી હતી અને 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એક રિપોર્ટ અનુસાર, આસામના બરાક ખીણના કરીમગંજ અને કછાર જિલ્લામાં એક ઓપરેશનમાં 120 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે આ જાણકારી આપી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું ઇનામ
નવી દિલ્હી: ભારતમાં હૉકીની રમતનું અને એની ઇવેન્ટ્સનું સંચાલન કરતી હૉકી ઇન્ડિયા નામની સંસ્થાએ પૅરિસ ઑલિમ્પિક્સનો બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.આ મેડલ-વિજેતા ટીમના સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને 7.50…
- મનોરંજન
ટીવીની ‘સંસ્કારી વહૂ’એ સ્વિમસૂટ પહેરીને પાણીમાં લગાવી આગ…
ટેલિવિઝનની જાણીતી સિરિયલની અભિનેત્રી ટીના દત્તા કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ટીવીની જાણીતી સિરિયલમાં સંસ્કારી વહૂનો અભિનય ભજવીને ઘરે ઘરે જાણીતી બનનારી ટીના દત્તાએ તાજેતરમાં સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને ચર્ચામાં આવી છે.અભિનેત્રી તરીકે શાનદાર અભિનય કરી જાણે છે, પરંતુ વ્યક્તિગત…
- રાજકોટ
રાજકોટમાં ભાજપના સાંસદની ઓફિસ જ ફાયર NOC વિહોણી: ફાયર વિભાગે ફટકારી નોટિસ
રાજકોટ: અગ્નિકાંડ બાદ અનેક શાળાઓ, દુકાનો, કોમ્પલેક્ષ સહિત અનેક સ્થળોએ ફાયર સેફટીની સુવિધાના અભાવે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ગયા મહિને આગ લાગવાની ઘટના સામે આવી…