Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 926 of 928
  • પારસી મરણ

    વિલી નસરવાનજી કામા તે મરહુમો બાનુ તથા નસરવાનજીના દીકરી. તે હોરમસજી તથા મરહુમ મંચેરજીના બહેન. તે જહાંગીરના ફોઇ (ઉં.વ.૭૨) રે. ઠે. ફલેટ નંબર-૭, ફિરપોશ, ૪૭-એ, ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૨-૮-૨૦૨૩ના બપોરના ૨-૩૦ કલાકે. ઠે. વરલી પ્રેયર હોલમાં…

  • હિન્દુ મરણ

    ગં. સ્વ. રંજનબેન ઠકરાર (ઉં. વ. ૭૬) મૂળ કરાચી હાલ કાંદિવલી તે સ્વ. જયસુખલાલ લક્ષ્મીદાસ ઠકરારના પત્ની. અ. સૌ. નીતા હર્ષદભાઇ ઠક્કર, અ. સૌ. ભાવના ભરતભાઇ તન્ના તથા ચિ. કેતન જયસુખલાલ ઠકરારના માતુશ્રી. અ. સૌ. સોનલ, કેતન, ઠકરારના સાસુ. સ્વ.…

  • જૈન મરણ

  • મુંબઈમાં શુક્રવારે ત્રણ ઇંચ વરસાદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત આજુબાજુના શહેરોમાં સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ જ રહ્યો હતો, જોકે ગુરુવારની સરખાણીમાં શુક્રવારે વરસાદનું જોર થોડું ઓછું રહ્યું હતું. જોકે હવામાન ખાતાએ અગાઉ શુક્રવારના યલો ઍલર્ટ જાહેર કર્યું હતું, તે ચેતવણીને અપગ્રેડ કરીને…

  • જળાશયોમાં ૯૩ ટકા પાણી છતાં પાણીકાપનું સંકટ યથાવત્

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ફરી એક વખત ચોમાસાનું આગમન થયું હોવાથી થોડી રાહત થઈ છે. બે દિવસથી મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પણ સારો એવો વરસાદ પડ્યો હોવાથી પાણીની સપાટીમાં થોડો વધારો થયો છે. જળાશયોમાં શુક્રવારે સવારના ૯૩.૧૭…

  • પવઈમાં ઍર હોસ્ટેસની હત્યા, આરોપીનો પોલીસ લૉકઅપમાં આપઘાત

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવઈમાં ફ્લૅટમાં ઘૂસી ચાકુથી ગળું ચીરીને ઍર હોસ્ટેસ રૂપલ ઓગરે (૨૪)ની કરપીણ હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ લૉકઅપમાં કથિત ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઍર હોસ્ટેસની હત્યાના…

  • ફોન ટેપિંગ કેસ: આઈપીએસ ઓફિસર રશ્મિ શુક્લા વિરુદ્ધના કેસ હાઈ કોર્ટે રદ કર્યા

    મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ ઈન્ટેલિજન્સ ઓફિસર રશ્મિ શુકલા સામે કથિત સ્વરૂપે ગેરકાનૂની રીતે ફોન ટેપ કરવાના મામલે દાખલ કરવામાં આવેલી બે એફઆઈઆર બોમ્બે હાઈ કોર્ટે શુક્રવારે રદ કરી હતી. પરિણામે વરિષ્ઠ આઈપીએસ ઓફિસરને રાહત મળી છે. દેવેન્દ્ર ફડણવીસ જ્યારે રાજ્યના…

  • કોસ્ટલ રોડના સલાહકારનો ખર્ચ વધીને રૂ. ૮૫ કરોડ

    મુંબઈ: સમુદ્ર કિનારા માર્ગ (કોસ્ટલ રોડ)ના કામમાં વખતોવખત થયેલો વધારો, આયોજનમાં કરવામાં આવેલા બદલાવ જેવી બાબતો પ્રોજેક્ટ સંભાળનારા માટે માથાનો દુખાવો બની ગઈ છે. પ્રોજેક્ટનું કામ વધી ગયું હોવાથી ક્ધસલ્ટન્ટ ફીમાં પણ ધરખમ વધારો થયો છે. ૨૦૧૭થી ૨૦૨૩ના છ વર્ષમાં…

  • ચૂંટણી સોગંદનામામાં માહિતીઓ છુપાવવાનો કેસ

    નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસને આપી રાહત નાગપુર: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણીના સોગંદનામામાં ગુનાની માહિતી છુપાવવા પ્રકરણે નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહત આપી છે. કોર્ટે ફડણવીસને દોષમુક્ત જાહેર કરતાં કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સામે જે…

  • ૯મી સપ્ટેમ્બરથી ૮મી ઑક્ટોબર સુધી પોલીસનો પ્રતિબંધાત્મક આદેશ

Back to top button