Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 922 of 928
  • ઉત્સવ

    સર રોબર્ટ ગ્રાન્ટે મુંબઈની આ મેડિકલ કોલેજ માટે ઝડપી કાર્યવાહીકરી હોત તો ૧૮૩૫માં જ મેડિકલ કોલેજ મુંબઈને મળી હોત

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા ઓગણીસમી સદી સુધી રાજપૂત, પાટીદાર જેવી જ્ઞાતિઓમાં દીકરી જન્મે તો તેને ‘દૂધપીતી’ કરવાની એક કાળી પ્રથા પ્રચલિત હતી. આ ‘દૂધપીતી’ શબ્દનો અર્થ જ કંઈક જુદો થાય છે અને સ્વાતંત્ર્ય પછી જન્મેલી પેઢીને એનો અર્થ કદાચ…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં વપરાતાં વાહનો ભારતીય ફિલ્મોમાં અલગ અલગ સમય તેમ જ વિભિન્ન સ્થાનો પર અલગ અલગ કારણોસર ઉપયોગમાં લેવામાં આવેલાં વાહનોનો મહિમા નીચે પ્રમાણે છે- રેલવેરેલવે બે પ્રકારની હોય છે. એક રેલવે જે આપણા…

  • ઉત્સવ

    આપણને કોઈએ મદદ કરી હોય તો એ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક જૂના મિત્રના મિત્રને મળવાનું થયું. તેણે અલકમલકની વાતો કરી પછી તેણે મારા મિત્ર વિરુદ્ધ આક્રોશ ઠાલવતાં મને કહ્યું કે “આ માણસને પાઠ ભણાવવાનો છે. તેને હું પાડી દેવાનો છું અને આ…

  • ઉત્સવ

    જી ૨૦ સમિટ ભારત ગ્લોબલ લીડર

    કવર સ્ટોરી-વિજય વ્યાસ દિલ્હીમાં વિશ્ર્વના ટોચના ૨૦ દેશોના બનેલા ગ્રુપ જી-૨૦ની બેઠકનો આજે બીજો દિવસ છે. ૯ સપ્ટેમ્બર અને ૧૦ સપ્ટેમ્બર એમ બે દિવસ માટે યોજાઈ રહેલી જી-૨૦ શિખર સંમેલનના નેતાઓની આ બેઠક પર આખા વિશ્ર્વની નજર છે કેમ કે,…

  • ઉત્સવ

    સ્ટાઇલ ઓફ ‘સવાલ પૂછવાની કળા’

    શરદ જોશી સ્પીકિંગ-ભાવાનુવાદ: સંજય છેલ સવાલ પૂછવા અને એના જવાબ આપવાની જે પરંપરાગત સ્ટાઇલ છે, એ મુજબ, સવાલો હંમેશાં ટૂંકા હોય અને એના ઉત્તર લાંબા, વિસ્તારથી હોય. પ્રાચીન સમયમાં શિષ્યો કોઇ પ્રશ્ર્ન પૂછતાં જેમ કે ‘ઇશ્ર્વર છે?’ તો ગુરુજનો એનો…

  • ઉત્સવ

    સનાતન ધર્મ સામે દ્રાવિડિયનોને કેમ વાંધો છે?

    મોર્નિંગ મ્યૂસિંગ-રાજ ગોસ્વામી તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને નાબૂદ કરવાના કરેલા વિવાદિત બયાન પછી દેશમાં તેના ઉગ્ર પડઘા પડ્યા હતા. સનાતન ધર્મને ઘણીવાર હિન્દુ ધર્મના પર્યાય તરીકે જોવામાં આવે છે. ભાજપના ઘણા નેતાઓએ…

  • ઉત્સવ

    ઑપરેશન તબાહી-૫૧

    ‘આપ મેરી માચીસ કીઆખરી ટીલ્લી હો.’ વજિર-એ-આઝમે બેગમ સાહેબાને કહ્યું. અનિલ રાવલ ‘આપકી મદદ ચાહિયે’ વજિર-એ-આઝમના આવા શબ્દોની બેગમ સાહેબાને અપેક્ષા નહતી. હા, દેશના કેટલાક ટોચના ચુનંદા માણસોની કતલથી હચમચી ગયેલા તંત્રથી ત્રસ્ત, જખ્મી અને ચિંતિત વજિર-એ-આઝમનું આવા કપરા સમયે…

  • ઉત્સવ

    ડાયરેક્ટ માર્કેટિંગ કસ્ટમર સુધી પહોંચવાની ગુરુ ચાવી

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે-સમીર જોશી દુકાનોમાં, પેટ્રોલ પંપ પર, મોલમાં વગેરે જગ્યાઓ પર લોકો એક યા બીજી રીતે આપણી વ્યક્તિગત માહિતીઓ એકઠી કરતા હશે. આ માહિતી પર્સનલ મેસેજ મોકલવા બ્રાન્ડ ઉપયોગમાં લેતી હોય છે. સવારે જ્યારે મોબાઇલ ઓન કરો કે…

  • ઉત્સવ

    બિહાઇન્ડ ધી સિન

    ટૂંકી વાર્તા-બી. એચ. વૈષ્ણવ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો. જાણે શાંત જળમાં પથ્થર નાંખતા વમળો થયા ન હોય. રસિક રાવલની સામાન્ય વહીવટ વિભાગમાંથી મહેસૂલમાં નાયબ સચિવ -મહેકમ તરીકે બદલી થયેલી હતી.કોઈએ એમને પ્રત્યક્ષ જોયેલા નહીં. અલબત્ત,એક વ્યક્તિ સિવાય.એ સમયે સિવિલ…

  • આમચી મુંબઈ

    પૂર્વતૈયારી…

    ગણેશોત્સવ માટે પ્રશાસન સજ્જ થઇ ગયું છે અને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોપાટી ખાતે બાપ્પાના વિસર્જન માટે રેતીને સમતલ કરી તેના પર લોખંડની પ્લેટો બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. (જયપ્રકાશ કેળકર)

Back to top button