આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), મંગળવાર, તા. 12-9-2023,મંગલાગૌરી પૂજન,પર્યુષણ પ્રારંભ, ભોમપ્રદોષ,ભારતીય દિનાંક 21, માહે ભાદ્રપદ, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, નિજ શ્રાવણ વદ-13જૈન વીર સંવત 2549, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-13પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 1લો ફરવરદીન, સને 1393પારસી…
દેશના બંધારણમાં ભારત નામ છે પછી વાંધો શાનો?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશનું નામ ઈન્ડિયા' અનેભારત’ એમ બંને નહીં પણ માત્ર ભારત' રાખવા માગે છે એવો દેકારો કરીને વિપક્ષો કાંખલી કૂટી રહ્યા છે ત્યારે મોદી સરકારે આ દેશનું સત્તાવાર નામભારત’ જ છે એ…
પારસી મરણ
એરચ પેસ્તનજી બીલ્લીમોરીયા તે મરહુમો તેહમીના તથા પેસ્તનજી બીલ્લીમોરીયાના દીકરા તે નોશીર સરોશ, સીલ્લુ માણેક ચીનડયાવાલા, કેટી દારા ગાંધી તથા મરહુમો શ્યાવક, ફીરોઝ, જર હોમી જીલ્લા તથા ખોરશેદ સોલી કોન્ટે્રક્ટરના ભાઈ. તે બુરઝીન અને દેલનાના અંકલ. (ઉં.વ. 89) ઠે: 402,…
જૈન મરણ
ભોકરવા (સાવરકુંડલા) હાલ કોલાલમપુર, મલેસિયા કાંતિલાલ હરિચંદ શેઠ (ઉં.વ. 96) તા. 3-9-23ને રવિવારે અરિહંતશરણ પામેલ છે તે સ્વ. શીલાબેનના પતિ. કલ્યાણી જયશ્રી, પ્રબોધના પિતા. મીતાના સસરા. તે સ્વ. ચુનીલાલ, સ્વ. બાલુભાઈ, સ્વ. દલીચંદભાઈ. સ્વ. ભોગીલાલ, સ્વ. રમાબેન કાંતિલાલ ઘેલાણીના ભાઈ…
અમદાવાદ અને વડોદરામાં નવા મેયર અને પદાધિકારીઓની વરણી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્િંડગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થઇ છે. નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદો પર આ વખતે નો રિપીટ થિયરી અમલી બનાવવામાં આવી છે અને અમદાવાદ અને વડોદરાના…
નો રિપીટ થિયરીથી સ્થાનિક આગેવાનોમાં રોષ છે, પરંતુ નિરાકરણ થશે: નીતિન પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ પૈકીના એક એવા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ખૂદ બે વર્ષ પહેલા નો રિપીટનો ભાગ બનીને કોરાણે ધેકેલી દેવામાં આવ્યાં છે, પરંતુ આ થિયરી ભાજપ દ્વારા મનપા અને નગરપાલિકાના પદાધિકારીઓની વરણીમાં પણ…
અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો 23થી 29 સપ્ટેમ્બર સુધી યોજાશે: 40 લાખથી વધારેયાત્રાળુઓ આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23મી થી 29મી સપ્ટેમ્બર દરમિયાન યોજનારા આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ…
વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટ ઝડપથી આગળ વધારવા ભારત અને સાઉદી અરેબિયા સંમત
નવી દિલ્હી: ભારત અને સાઉદી અરેબિયાએ સોમવારે પચાસ અબજ અમેરિકન ડૉલરના વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટનો અમલ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદ વચ્ચેની મંત્રણામાં ઊર્જા, સંરક્ષણ,…
જી-20નું સફળ આયોજન: વિશ્વનાં પ્રસારમાધ્યમોએ ભારતને વખાણ્યું
વૉશિંગ્ટન: જી-20ના સફળ આયોજન બદલ વિશ્વના પ્રસારમાધ્યમોએ ભારતના વખાણ કર્યા હતા અને જી-20 શિખર પરિષદના પરિણામને વૈશ્વિક મંચ પર દેશનું પ્રભુત્વ વધારવાના તેમ જ વૈશ્વિક સંસ્થાનોમાં સુધારા લાવવા માટે દબાણ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસને રાજદ્વારી વિજય લેખાવ્યો હતો.બ્રાઝીલ,…
જોકોવિચે યુએસ ઓપન 2023નું ટાઇટલ જીત્યું
ન્યૂ યોર્ક: સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે યુએસ ઓપન 2023નું ટાઇટલ જીતી લીધું છે. જોકોવિચે ન્યૂ યોર્કમાં રમાયેલી ફાઇનલમાં ડેનિલ મેદવેદેવને હરાવીને તેનું 24મું ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. સર્બિયાના 36 વર્ષીય અનુભવી ખેલાડી જોકોવિચે 6-3, 7-6 (7-5), 6-3થી…