પારસી મરણ
એરચ પેસ્તનજી બીલ્લીમોરીયા તે મરહુમો તેહમીના તથા પેસ્તનજી બીલ્લીમોરીયાના દીકરા તે નોશીર સરોશ, સીલ્લુ માણેક ચીનડયાવાલા, કેટી દારા ગાંધી તથા મરહુમો શ્યાવક, ફીરોઝ, જર હોમી જીલ્લા તથા ખોરશેદ સોલી કોન્ટે્રક્ટરના ભાઈ. તે બુરઝીન અને દેલનાના અંકલ. (ઉં.વ. 89) ઠે: 402, વિજય એપાર્ટમેન્ટ, 4થે માળે, ભુલાભાઈ દેસાઈ રોડ, તાતા ગાર્ડનની પહેલા, મુંબઈ-400036. ઉઠમણાંની ક્રિયા: 13-9-23ના રોજે બપોરે 3.40 કલાકે. ઓલબ્લેસ બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
એમી પેસી આંતીયા તે મરહુમ પેસી એમ. આંતીયાના વિધવા. તે હુતોક્ષી હોશેદાર આંતીયા તથા કૈવાનના માતાજી. તે મરહુમો દારબશૉ તથા ધનમાયના દીકરી. તે હોશેદાર ઈ. આંતીયા તથા હવોવી કે. આંતીયાના સાસુજી. તે આદીલ એચ. આંતીયા તથા હનોઝ એચ. આંતીયાના મમઈજી. તે તુશના કે. આંતીયા તથા ફેઝાન કે. આંતીયાના બપઈજી. (ઉં.વ. 89) ઠે: 7, કાંગા બિલ્ડિંગ, ડૉ. આંબેડકર રોડ, હિંદમાતા સિનેમા સામે, દાદર, મુંબઈ-400014. ઉઠમણાંની ક્રિયા: તા. 13-9-23ના રોજે, બપોરે 3.40 કલાકે, બેનેટ-6 બંગલી, ડુંગરવાડીમાં થશેજી.
પરીઝાદ મીનોચેર ચેહેરનામા તે મરહુમ મીનોચેર કે. ચેહેરનામાના વિધવા. તે મહતાબ એમ. ચેહેરનામાના માતાજી. તે મરહુમો ફ્રેની તથા અસ્પડયાર દશતીના દીકરી. તે મરહુમ ખોદાદાદના વહુ. તે ઇરાન દોખ્ત, બેહરામ, ગોદાફ્રીદ તથા હોરમઝના બહેન. (ઉં. વ. 68) રે. ઠે. 704, પ્રથમેશ વ્યુ, તીવારી એન્જિનિયરિંગ કોલેજ પાસે, ઇન્દ્રલોક ફેસ-7, એડન પાર્ક, થાને, મહારાષ્ટ્ર-401105. ઉઠમણાંની ક્રિયા: તા. 12-9-23ના રોજે બપોરે 3-40 કલાકે, સોલસેટ અગિયારી, અંધેરીમાં થશેજી.