- વીક એન્ડ
મારી ક્ષમાપનામાં પ્રભુ! હું તમને પ્રેમ કરું છું,પ્રભુ! તમે મને પ્રેમ કરો છો?
પર્યુષણ વ્યાખ્યાન માળા નમ્રવાણી -રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પર્યુષણ મહાપર્વના પંચમ દિવસે, પરમાત્માનો જય-જયકાર કરતાં કરતાં, આપણા હૃદયમાં પરમાત્માની પ્રતિષ્ઠા કરી, પરમાત્મા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાનો અવસર, જૈન દર્શન શ્રેષ્ઠ સિદ્ધાંત, Equality અર્થાત્ સમાનતા! હું અને મારા…
- વીક એન્ડ
‘કોમેડી કારનામાં’: તમે વિચાર્યું ય નહિ હોય કે યુદ્ધ ‘આ રીતે’ પણ લડી શકાય!
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક વિશ્ર્વયુદ્ધમાં મિત્રદેશોની સેનાએ નાઝીઓને હંફાવવા માટે કરેલા કેટલાક ગતકડાની કથા સપ્ટેમ્બર મહિનો બીજા વિશ્ર્વયુદ્ધની યાદો લઈને આવે છે. માનવજાતના ઈતિહાસની વિભીષિકા ગણાતું આ યુદ્ધ ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ને દિવસે શરૂ થયેલું અને ૨ સપ્ટેમ્બર,…
- વીક એન્ડ
આ તે જળપરી કે જળપરો?
નિસર્ગનો નિનાદ- ધર્મેન્દ્ર ત્રિવેદી હમણાં જ એક ડિઝનીનું નવું મૂવી જોયું ધ લિટલ મર્મેઈડ. કહેવાય છે કે આ પૃથ્વી પર વિચરણ કરતા તમામ જીવોની ઉત્પત્તિ સમુદ્રમાંથી જ થઈ છે. છેલ્લે ઘણા સમય પહેલા આપણે નિસર્ગના નિનાદમાં સમુદ્રમાં ડૂબકી મારેલી અને…
- વીક એન્ડ
કોઈ સાસરિયાંવ ને આવતાં રોકો…
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી ચાલો મંગળવારે દુંદાળા દેવ આવશે. ત્યાં તો અંદરથી મારા એ ટહુક્યા, તમારાં સસરા માટે આવું બોલો તે સારું નહીં, સુધરો હવે. આતો મારા બાપા સારા છે કે તેને ખબર છે છતાં તમને કંઈ કહેતા નથી,…
- વીક એન્ડ
ટૅક્નિકના ઝંઝાવાતમાં કલાત્મકતા માટે ઝઝૂમતી કળા
વિશેષ – લૌકમિત્ર ગૌતમ જેમ જેમ દુનિયા વ્યાપક રૂપે ડિજિટલ થઈ રહી છે, તેમ તેમ કલા ઉદ્યોગ પણ ઝડપથી ટૅક્નોલૉજીને અપનાવી રહ્યો છે. કોરોના કાળ પછીના સમયમાં કલાક્ષેત્ર ઝડપથી ટૅક્નોલૉજીનું ગુલામ બન્યું છે. આ બાબત કહેવા-સાંભળવામાં કઠોર લાગે તો પણ…
- વીક એન્ડ
કેરોલિના રીપર – પ્રકરણ-૮
પ્રફુલ શાહ ધગધગતા આંસુ વીથ ઓન ધ રૉક્સ સ્કૉચ મોના પર બળાત્કાર અને પછી હત્યા થયાની શક્યતાના વિચારોએ પણ વિકાસને એકદમ હચમચાવી નાખ્યો ‘વાઈ, હાઉ બ્યુટીફુલ. પહેલીવાર મોના દીદીએ જ આ જગ્યા બતાવી હતી. ત્યારે તો હું દશ વર્ષનો હતો…
- વીક એન્ડ
સ્થાપત્ય અને તેની આકાશ રેખા
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા મકાન ત્રણ સ્તરે આજુબાજુની પરિસ્થિતિ સાથે સંવાદ સ્થાન સાધે છે: તેનો જમીન સાથેનો સંવાદ, તેનો આકાશ સાથેનો સંવાદ અને આ બે વચ્ચેના માળખા થકી હવા અને પ્રકાશ સાથેનો સંવાદ. મકાન જે રીતે જમીન સાથે સંકળાયેલું…
- વીક એન્ડ
યહ ભી મુમકિન નહીં કિ મર જાયેં, ઝિન્દગી આહ કિતની ઝાલિમ હૈ?
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી મૈં હંસતા હૂં દિનભર, મૈં રોતા હૂં રાતભર,ખુદા જાને મુઝકો યહ ક્યા હો ગયા હૈ.*જો સચ પૂછો તો દુનિયામેં ફક્ત રોના હી રોના હૈ,જિસે હમ ઝિન્દગી કહતે હૈં કાંટો કા બિછોના હૈ.*હમકો જિસકા…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?ચળકતા અને અત્યંત આકર્ષક એવા રંગબેરંગી વિલાયતી ફૂલની ઓળખાણ પડી? એના રંગીન અવતારને કારણે બાગની શોભા વધારવાનું કામ કરે છે. અ) ક્રાઈઝેમથીમમ બ) ડહેલિયા ક) બોગનવેલ ડ) ઓર્કિડ ભાષા વૈભવ…ગુજરાતી – ગુજરાતી સમાનાર્થીશબ્દોની જોડી જમાવો A B જક જિદ્દી,…
ઑગસ્ટ મહિનામાં વિશ્ર્વના ૬૫ દેશમાં રેકોર્ડ તાપમાન
નવી દિલ્હી: વિશ્ર્વના ૬૫ દેશ, પૃથ્વીની સપાટીના ૧૩% વિસ્તારમાં ઑગસ્ટ મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ૧૮૫૦માં તાપમાનના રેકોર્ડ રાખવાનું શરૂ કરાયું તે પછી ૬૫ દેશમાં આ વર્ષના ઑગસ્ટમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. ભારતનો થોડો વિસ્તાર, જાપાન, નોર્થ…