મંગલસૂત્રનાં મોતી સમાન છે ચોવકો!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ કચ્છી ભાષા સમાન મંગલસૂત્રમાં સૌથી મોંઘેરો માલ હોય તો તે ચોવકો છે. દરેક હાલમાં સાંત્વના આપતી, બોધ આપતી અને ભાવ વ્યક્ત કરતી કચ્છી ચોવકો આજે પણ અનાયાસે કચ્છીમાડૂની બોલચાલમાં અભિવ્યક્ત થતી જોવા મળે છે. તો કરીશું…
- આપણું ગુજરાત
નર્મદા ડેમની સપાટીમાં વધારો: 15 ગેટ ફરી ખોલાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા નદી પરના ઉપરવાસમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થતા સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી રહ્યો છે. તાજેતરમાં જ ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદી પટ વિસ્તારમાં આવેલા નર્મદા, ભચ, વડોદરા સહિતના જિલ્લાઓમાં…
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નામ અને પ્રતીક બાબતે ચૂંટણી પંચનો નિર્ણય આખરી: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નામ અને ચૂંટણી પ્રતીક બાબતે ચૂંટણી પંચનો આખરી નિર્ણય અમે સ્વીકારીશું. પુણેમાં ગણેશ મંડપોની મુલાકાત દરમિયાન પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના તેમના જૂથ અને શરદ…
`પત્રકારોને ઢાબા પર લઈ જઈને ચા પાણી કરાવો’
નકારાત્મક પ્રચાર કરવાથી રોકવાનો ભાજપના નેતાનો પ્રયાસ મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેની એક ઓડિયો ક્લિપ જેમાં તેમણે પક્ષના કાર્યકરોને પત્રકારોને ઢાબા પર લઈ જવા અને ચૂંટણી પહેલા નકારાત્મક પ્રચારથી બચવા તેમની સાથે સારો વ્યવહાર કરવા જણાવ્યું હતું તે વાયરલ…
- નેશનલ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચીનમાં રચ્યો ઇતિહાસ
મહિલા `શક્તિ’નો વિજય:હોંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યા પછી આખી મહિલા ટીમે ભારતીય તિરંગા અને ગોલ્ડ મેડલ સાથે સસ્મિત તસવીર પડાવી હતી. (પીટીઆઈ) હોંગઝોઉ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં…
સુરત જળબંબાકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ અને સુરત શહેરમાં સોમવારે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં આઠ કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ નદી બન્યા હતા અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યાં હતાં.…
હાઈ કોર્ટની બીબીસીને નોટિસ
નવી દિલ્હી: `ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની બીબીસી (બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન) દ્વારા તૈયાર કરવામાં આવેલી દસ્તાવેજી ફિલ્મ દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહી છે. આ દસ્તાવેજી ફિલ્મ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ દેશના ન્યાયતંત્ર પર ખોટા આક્ષેપો કરી તેમની બદનક્ષી…
કાવેરી જળવિવાદ: આજે બેંગલૂરુ બંધ
બેંગલૂરુ: પડોશી તમિળનાડુને કાવેરી નદીનું જળ આપવાને મામલે કર્ણાટકમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે બેંગલૂરુ અને શુક્રવારે રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરવામાં આવી છે.`ક્નનડા ઓક્કુટા’ બેનર હેઠળ 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધની સોમવારે જ જાહેરાત કરવામાં આવી હતી. કિસાન નેતા કુરુબુરુ શાંતાકુમારના…
હૉલીવૂડની હડતાળનો પાંચ મહિને અંત
લૉસ ઍન્જલસ: સ્ક્રિનરાઈટરોની પાંચ મહિનાની ઐતિહાસિક હડતાળનો અંત લાવવા રાઈટર્સ ગિલ્ડ ઑફ અમેરિકા (ડબ્લ્યુજીએ) યુનિયનના નેતાઓ અને હૉલિવૂડ સ્ટૂડિયો વચ્ચે રવિવારે કરાર કરવામાં આવ્યા હતા. જોકે હડતાળ પર ઉતરેલા કલાકારોના કામ બાબતે હજુ સુધી કોઈ કરાર કરવામાં નથી આવ્યા. વાટાઘાટ…
એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે જીત્યા છ મેડલ, ક્રિકેટ અને શૂટિગમાં ગોલ્ડ
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ સાથે કુલ છ મેડલ જીત્યા હતા. જ્યારે પ્રથમ દિવસે ભારતે એશિયન ગેમ્સમાં પાંચ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતની મેડલની કુલ સંખ્યા 11 થઇ ગઇ હતી. ભારત…