- વેપાર
તેજીની દોડ બાદ આખલો પોરો ખાય એવી સંભાવના, આરબીઆઇ પર નજર સાથે બજાર કોન્સોલિડેશન બતાવી શકે!
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારે સમીક્ષા હેટલના પાછલા સપ્તાહમાં ભારે ઉછાળા અને પછડાટ સાથે નવા ઊંચા શિખરો પણ નોંધાવ્યા છે. આ સપ્તાહે આરબીઆઈના દરનો નિર્ણય, ભારતી એરટેલ, ઓએનજીસીના પરિણામ, ફુગાવાના ડેટા બજારના આગામી વલણને આકાર આપશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા…
- એકસ્ટ્રા અફેર
સુભાંશુ નાસાના મિશનમાં સ્પેસમાં જનારા પાંચમા ભારતીય હશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતની સ્પેસ રીસર્ચ એજન્સી ઈસરો અને અમેરિકાની એજન્સી નાસા સાથે મળીને આ વર્ષના ઓક્ટોબરમાં સ્પેસ મિશન હાથ ધરવાનાં છે. એક્સિઓમ-૪ મિશન માટે ભારતમાંથી કોની પસંદગી થાય છે તેના પર સૌની નજર હતી ને અંતે ગ્રુપ કેપ્ટન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૫-૮-૨૦૨૪,શ્રાવણ શુક્લપક્ષ પ્રારંભ, ચંદ્રદર્શનભારતીય દિનાંક ૧૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ,માહે ૧૨મો સ્પેન્દાર્મદ,…
- ધર્મતેજ
સત્ય માત્ર સત્ય છે
ચિંતન -હેમુ ભીખુ સત્ય કે ક્યારેય સત્ય હોવાનો દાવો ન કરે. સત્ય સ્વયંસિદ્ધ છે. સત્ય સ્વયં આધારિત છે. સત્ય જ સત્યનું મૂળ છે. સત્યમાંથી જ સત્ય નીકળે છે અને અંતે તે સત્યમાં જ વિલય પામે છે. સત્યમાં કશું ઉમેરી શકાતું…
- ધર્મતેજ
આપણી ચાલાકીને કાઢી નાખીએ તો આપણેભગવાન શિવની પાસે નિવાસ કરશું:મોરારિબાપુ
માનસ મંથન -મોરારિબાપુ શિવતત્ત્વ શું છે ? ‘કુંદ ઈંદુ સમ દેહ’, શરદપૂર્ણિમાનો ચંદ્ર હોય એવી જેની કળા છે. ચંદ્ર વિકાસનું પ્રતીક છે. આપણી ઘણી ધારાઓએ ચંદ્રને પૂજ્યો છે. ચંદ્રનો બહુ મહિમા છે આપણે ત્યાં. શંકરતત્ત્વ શું છે? નિત વિકસતી ઉજજવલ…
- ધર્મતેજ
‘મારી નાડ તમારે હાથ હરિસંભાળજોે રે..’ (કેશવ હરિરામ ભટૃ)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે,મુજને પોતાનો જાણીને પ્રભુ પદ પાળજો રે… મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે…૦આદિ અનાદિ વૈદ છો સાચા, કોઈ ઉપાય વિશે નહીં કાચા,વધુ ન ચાલે વાચા, વેળા વાળજો રે..…
- ધર્મતેજ
પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય છે, અલૌકિક છે
અલૌકિક દર્શન -ભાણદેવ સિકંદર આ ડાહી વાત સમજી ન શક્યો. જગત જીતવા નીકળ્યો. જગત તો જીતી ન શક્યો, પરંતુ શાંતિથી જીવવા માટે પોતાને દેશ પાછો પહોંચ્યો જ નહીં. રસ્તામાં બેબિલોનમાં મૃત્યુ પામ્યો.જર્મનપ્રજા વિશ્ર્વની સર્વ પ્રજાઓથી ચડિયાતી છે, શ્રેષ્ઠ છે, અસામાન્ય…
- ધર્મતેજ
સિદ્ધિ કે ઊર્જાનો ઉપયોગ વિવેક માગે છે
મનન -હેમંતવાળા પૈસો પ્રાપ્ત થયા પછી તેનો સદુપયોગ પણ થઈ શકે અને દુરુપયોગ પણ. સત્તાના સિંહાસન પર બેસ્યા પછી સમાજના હિતમાં નિર્ણયો લઈ શકાય અને તેનાથી વિપરીત પણ. કોઈપણ પ્રકારની ક્ષમતા કેળવ્યા બાદ તેને સમાજના લાભ માટે પ્રયોજી શકાય કે…
- ધર્મતેજ
ભગવાન શિવના નામ પરથીરાખો તમારા લાડકવાયાનું નામ
સંસ્કૃતિ -અનંત મામતોરા કોઈપણ વ્યક્તિના નામનો પ્રભાવ તે વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ પર પડે છે, એવી લોકમાન્યતા છે. આ કારણે લોકો તેમનાં બાળકોના નામ ખૂબ જ ધ્યાનથી રાખે છે. ભારતવર્ષમાં પ્રાચીન કાળથી જ પોતાના બાળકોનાં નામ દેવી દેવતાઓના નામથી રાખવાનું…
- ધર્મતેજ
શ્રદ્ધાનો સાગર શ્રાવણ માસ
વિશેષ -રાજેશ યાજ્ઞિક ચાતુર્માસ પ્રારંભ સાથે જ ભારતીય ધર્મની પરંપરાઓ, પછી તે સનાતન માર્ગ હોય, જૈન પરંપરા હોય કે અન્ય કોઈ, પણ ભક્તિ અને ધર્મના મહોત્સવ શરુ થઇ જાય છે. આ ચાર મહિના જાણે ધર્મમય બની જાય છે. આમ તો,…