- શેર બજાર
નિક્કીનો કડાકો ભારે પડ્યો: સેન્સેક્સ ૨,૭૦૦ પોઇન્ટ સુધી નીચે પટકાયો
મુંબઇ: શેરબજારમાં અમાસ પછીનો સોમવાર કાળોમસ ઉગ્યો હતો અને ભયાનક ગ્લોબલ સેલઓફ વચ્ચે બજારમાં ભારે ભયાનક ધોવાણ જોવા મળ્યું હતું. અમેરિકાના અર્થતંત્રની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં વેચવાલીનું દબાણ વધી જવાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી ભયાનક ઝટકા સાથે નેગેટીવ ઝોનમાં…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૧૨૭૦નો અને ચાંદીમાં ₹ ૪૫૫૧નો કડાકો
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં બે ટકા અને ચાંદીના ભાવ ૫.૭૦ ટકા જેટલા તૂટીને ક્વૉટ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૬-૮-૨૦૨૪,મંગલાગૌરી વ્રત, મહાલક્ષ્મી સ્થાપન પૂજન,ભારતીય દિનાંક ૧૫, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૨પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે…
- એકસ્ટ્રા અફેર
મોદી સરકારે બહુ પહેલાં વકફ એક્ટમાં સુધારા કરવા જોઈતા હતા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળી પછી ભાજપે તેનો ખોવાયેલો જનાધાર પાછો મેળવવાની મથામણ શરૂ કરી છે. તેના ભાગરૂપે ભાજપ હિંદુવાદી એજન્ડાને પાછો ઉગ્રતાથી અમલી બનાવવામાં લાગ્યો છે. આ એજન્ડાના ભાગરૂપે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના…
- તરોતાઝા
કેલ એક એવી ભાજી જેમાં એક સાથે ૬ વિટામિનનો ખજાનો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ગાંધી બાપુ હંમેશાં કહેતાં કે ‘સોનું કે ચાંદી નહીં પરંતુ તંદુરસ્ત સ્વાસ્થ્ય વ્યક્તિની સાચી સંપત્તિ છે’. નિષ્ણાત ડૉક્ટર, આયુર્વેદાચાર્ય કે પછી આહારશાસ્ત્રી હોય પ્રત્યેક વ્યક્તિ શરીરને પૂરતું પોષણ મળી રહે તે માટે વિવિધ વિટામિનનો આહારમાં સમાવેશ…
- તરોતાઝા
આયર્ન માટે વનસ્પતિ અને ઔષધી
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ શરીરની બનાવટ અદ્ભુત છે. શરીરની રચના ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવાં ઘણાં તત્ત્વોથી બનેલી છે. આ બધા તત્ત્વો અરબો-ખરબો કોશિકાઓ અને ગેર-કોશિકીય ઘટકોમાં રહેલાં છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ અને…
- તરોતાઝા
આ સપ્તાહમાં ગોચર ગ્રહોમાં રાશિ પરિવર્તન થતા નથી
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં ગ્રહ મંડળ ના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા સૂર્ય કર્ક રાશિ મંગળ વૃષભ રાશિ બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણ ગુરુ વૃષભ રાશિ શુક્ર સિંહ રાશિ શનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ રાહુ મીન રાશિ વક્રીભ્રમણ કેતુક્ધયા રાશિ…
- તરોતાઝા
પેશાબ જરા પણ રોકતા નહી, ભૈસાબ !
વિશેષ -રેખા દેશરાજ વધુ વરસાદ અને વધુ ઠંડીમાં રહી રહીને પેશાબ આવતો હોય છે. આવા સંજોગોમાં ઘણા લોકો ખાસ કરીને મહિલાઓ પેશાબ કરવા જવામાં આળસ કરતી હોય છે અને લાંબા સમય સુધી રોકી રાખે છે. કેટલાક યુવાનો પણ આવું કરતા…
સેલ્ફ કેરથી મળે છે ખુશી
મારા જીવનમાં ઘણું ટેન્શન છે. તમે આ વાત લગભગ દરેક માનવીને બોલતા સાંભળ્યા હશે. આપણે માનીએ કે ન માનીએ પણ તાણ એ આપણા જીવનનો હિસ્સો છે. દુનિયામાં ભાગ્યેજ કોઈ એવો માણસ હશે જેના જીવનમાં ટેન્શન ન હોય. આપણે એનાથી હેરાન…
- તરોતાઝા
ડાયાબિટીસમાં પગની સારવાર
ડાયાબિટીસમાં પગમાં દુખાવો થવો એ મોટી વાત નથી, પરંતુ આવા કિસ્સાઓમાં પગની સંભાળ ખૂબ જ જરૂરી છે. તેમાં પણ ચોમાસાની મોસમમાં ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી પડે છે, કારણ કે આ સિઝનમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઘણો વધી જાય છે. ડાયાબિટીસના…