જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનબરોઈના રૂક્ષ્મણીબેન કલ્યાણજી શાહ (છાડવા) (ઉં. વ. ૮૮) ૭-૮-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઈ કાનજી ભોજરાજના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. સાડાઉના ભાગબાઈ ધનજી ગાંગજીના પુત્રી. રોહીત, વડાલાના દીના જીતેન, ટોડાના કેતકી મણીલાલ, પ્રાગપુરના વિપુલા હરીશના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી.…
હિન્દુ મરણ
ગામ- લીંબડી, ગુજરાત હાલ સાંતાક્રુઝ સ્વ. કિશોરભાઈ સવજીભાઈ રાઠોડ (ઉં.વ. ૫૭) શનિવાર, તા. ૩-૮-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. દેવલબેન અને સ્વ. સવજીભાઈ પાલજીભાઈ રાઠોડના દીકરા. ગીતાબેનના પતિ. મકવાણાના ભાણેજ. ગં.સ્વ. રતનબેન અને સ્વ. ત્રિકમલાલ રત્ના ગોહિલના જમાઈ. આનંદના સસરા. અનિતા,…
પારસી મરણ
જેસીકા જીમી પટેલ તે મર્હુમી મની જેમી પટેલની દીકરી. તે કુરૂશના બહેન. તે મર્હુમી મહેરામાય તથા કાવસજી પટેલના દીકરાની દીકરી. તે મર્હુમી તેહમીના સોરાબજી કોન્ટ્રક્ટરની દીકરીની દીકરી. તે મર્હુમો અદી તથા એમી અને કેટીના ભઈની દીકરી. તે ધનજીશાહ બહેરામ તથા…
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરાઝુબેદાબાઈ તે મ. નોમાનભાઈ હી. લધ્ધા તથા મ. શીરીનબાઈના દીકરી. તે મ. સૈફુદદીન જા. બાબુજી ના બૈરો. તે ડૉ. સકીના રંગવાલા, માસુમા ખાન, મકસુદના બુઆજી. તે મઝહર તથા સોહેલ અને નીલોફરના સાસુજી. તે ૭-૮-૨૪ના બુધવારના રોજ ડે લાસ મુકામે…
- એકસ્ટ્રા અફેર
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ને હિંદુવાદી સરકાર કેમ ચૂપ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ શેખ હસીનાને હટાવવા માટે સળગાવાયેલી આગમાં બાંગ્લાદેશ લપેટાઈ ગયું છે. હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે અને અરાજકતા અને અંધાધૂંધી વ્યાપી ગયાં છે. બાંગ્લાદેશમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય ત્યારે…