- આપણું ગુજરાત
અમૃતકાળમાં મોદી: શું અડવાણી પેઠે ન. મો. પણ હવે માર્ગદર્શક મંડળમાં ?
સંઘના પ્રચારકથી ત્રણ-ત્રણ ટર્મ માટે ચૂંટાઈને વડાપ્રધાન બનેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી હજુ હમણાં જ ત્રીજી વખત દેશની ધૂરા સંભાળી છે. (ટર્મ પૂરી થવા અંગે કેટલાક રાજનીતિક નિરીક્ષકોને આશંકા પણ છે ) એકાદ સપ્તાહ પહેલા સંઘ સુપ્રીમો મોહનરાવ ભાગવતે એક એવી…
- આમચી મુંબઈ
AI & Data Analytics અભ્યાસ કરવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે વકીલોને કર્યો અનુરોધ…
છત્રપતિ સંભાજી નગર: આધુનિક ટેકનોલોજી સાથે તાલ મિલાવી આગળ વધવા માટે વકીલોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), પ્રપોર્શનાલિટી અને ડેટા એનાલિટિક્સ જેવા અદ્યતન વિષયનો અભ્યાસ કરી એનાથી માહિતગાર થવું જોઈએ. એમ કરવાથી આગળ જતાં તેમને પુષ્કળ તકો મળશે જેનો લાભ કારકિર્દીમાં થશે…
- નેશનલ
આજથી શરૂ થયેલાં આ અઠવાડિયામાં પાંચ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ…
સપ્ટેમ્બર મહિનાનું ત્રીજું અઠવાડિયું આજથી શરૂ થયું અને આ જ અઠવાડિયાથી પિતૃપક્ષ પણ શરૂ થવા જઈ રહ્યા છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનાનું આ અઠવાડિયું પાંચ રાશિના જાતકો માટે ઢગલો ખુશીઓ લઈને આવી રહ્યું છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો…
- આમચી મુંબઈ
શિંદે સેનાના નેતાએ આપ્યું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કૉંગ્રેસ ભડકી…
મુંબઇઃ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે શિંદે શિવસેનાના વિધાન સભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અનામત ખતમ કરવાના નિવેદન માટે જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ. આ…
- આપણું ગુજરાત
વડા પ્રધાન મોદી આગવા વિઝનના પરિચારક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં લીડિંગ સ્ટેટ બન્યું છે. વડાપ્રધાનએ ગ્રીન ક્લીન એનર્જી – હરિત ઊર્જા માટે જે નિર્ધાર કર્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત રીન્યુએબલ…
- ઇન્ટરનેશનલ
શેખ હસીના સાચા હતા, બાંગ્લાદેશમાં તખ્તાપલટ અમેરિકાએ જ કરાવ્યો…
રાજકીય ઉથલપાથલનો શિકાર બનેલા બાંગ્લાદેશની મદદ માટે હવે અમેરિકા ખુલ્લેઆમ આગળ આવ્યું છે. અમેરિકાએ બાંગ્લાદેશની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા માટે 202 મિલિયન ડોલરની વધારાની સહાયની જાહેરાત કરી છે.શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ પ્રથમ વખત બાંગ્લાદેશ પહોંચેલ યુએસનું ઉચ્ચ…
- નેશનલ
લાઉડ ડીજે મ્યુઝિકને કારણે હેમરેજ થઇ શકે છે! છત્તીસગઢમાં બન્યો ચેતવણી રૂપ કિસ્સો…
રાઈપુર: નવરાત્રીનો તહેવાર (Navratri) નજીક આવી રહી છે, પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા મહોત્સવમાં મોટા લાઉડસ્પીકર(Loud Speaker)નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એવામાં છત્તીસગઢમાં એક ચેતવણી રૂપ ઘટના બની હતી. એક અહેવાલમાં જણાવ્યા મુજબ વધારે સમય લાઉડ ડીજે મ્યુઝિકને સંભાળવાને કારણે…
આજનું રાશિફળ (15-09-24): આ પાંચ રાશિના જાતકોને આજે થશે આકસ્મિક ધનલાભ, જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષઃમેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કુશળતામાં વૃદ્ધિ લઈને આવશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. કામના સ્થળે આજે તમે તમારી ચતુરાઈનો ઉપયોગ કરીને તમારા કામ સમય પહેલાં પૂરા કરવા પડશે. આજે તમને કોઈ એવોર્ડ મળવાની પૂરેપૂરી શક્યતા છે.…
- નેશનલ
ભારતના પહેલા માઉન્ટેન ટેન્ક ‘જોરાવર’થી ચીનની ઊંઘ હરામ…
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચેનો તણાવ અને સીમા વિવાદને લઇને સતત ચર્ચાઓ ચાલી રહી છે. તેમાં પણ ખાસ તો સીમા વિવાદને લઈને બંને દેશ વચ્ચે સબંધોમાં સતત કડવાશ આવતી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ભારત કાયમ પોતાની સૈન્ય તાકાત…