- આમચી મુંબઈ
માતા-પિતાની મારપીટ અને દારૂ માટે ચોરી કરનારા ભાઈની હત્યા કરી મૃતદેહ ડૅમમાં ફેંક્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલઘર જિલ્લાના વિક્રમગડ તાલુકામાં માતા-પિતાની મારપીટ અને દારૂ માટે નાણાંની ચોરી કરનારા નાના ભાઈની ખરાબ આદતોથી કંટાળી મોટા ભાઈએ તેની કથિત હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હત્યા પછી મૃતદેહને મોટો પથ્થર બાંધી ડૅમના પાણીમાં ફેંકી…
- ભુજ
લેબ ટેક્નિશિયન સ્થાયી થયાં કેનેડામાં, કાયમી નોકરી અબડાસાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં!
ભુજ: થોડા સમય અગાઉ ગુજરાતના શિક્ષણ જગતમાં ચકચાર જગાવનારા ‘ભૂતિયા’ શિક્ષકોના પ્રકરણ જેવું કૌભાંડ કચ્છના આરોગ્ય વિભાગમાંથી બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. ભેદી બીમારીથી ઝઝૂમી રહેલા અબડાસા તાલુકાના છેવાડાના ગામ તેરા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવનારા લેબ ટેક્નિશિયન…
- મનોરંજન
Abhishek Bachchan સાથેના Divorce વચ્ચે Aishwarya Rai-Bachchanએ આ વ્યક્તિને કહ્યું Love You….
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને એમાં પણ હાલમાં દુબઈમાં યોજાયેલા સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને મળેલા એવોર્ડના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે. આ…
- મનોરંજન
100 કરોડની કમાણી કરનારી પાકિસ્તાની ફિલ્મ આખરે ભારતમાં રિલીઝ થશે
તાજેતરમાં રિલીઝ થયેલી ઘણી ભારતીય ફિલ્મો પાકિસ્તાનમાં પ્રતિબંધિત છે. છતાં ઘણી ફિલ્મો પાકિસ્તાની દર્શકોએ ખૂબ જ રસથી જોઈ છે અને બોલીવુડની ફિલ્મો પાકિસ્તાનમાં સફળ રહી છે. બીજી તરફ, પાકિસ્તાની નાટકો પણ ભારતીય દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. આ દિવસોમાં…
- સ્પોર્ટસ
યશસ્વીએ ધબડકો રોક્યા પછી અશ્વિન-જાડેજાએ બાંગ્લાદેશનું બૅન્ડ બજાવી દીધું
ચેન્નઈ: ભારતે અહીં ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચમાં ગુરુવારે બાંગ્લાદેશ સામે શરૂઆતના ધબડકાના આઘાત બાદ શાનથી પ્રારંભિક દિવસની રમત પૂરી કરી હતી. રવિચન્દ્રન અશ્વિન (102 નૉટઆઉટ, 112 બૉલ, બે સિક્સર, દસ ફોર) શ્રેણીના પહેલા દિવસનો સુપરસ્ટાર હતો. તેની અને રવીન્દ્ર જાડેજા (86…
- ભુજ
કચ્છમાં અંગ દઝાડતો ભાદરવી તાપ: ભુજમાં તાપમાનનો પારો 36એ પહોંચ્યો
ભુજ: ચોમાસામાં અતિભારે વરસાદ અને ઘોડાપૂરની સ્થિતિ બાદ હવે સૂર્યનારાયણ દેવના આકરા મિજાજ એટલે કે ભાદરવી તાપથી કચ્છ જિલ્લો ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે. આજે જિલ્લા મથક ભુજમાં ચામડી લાલ કરી નાખતા તાપ સાથે 36 ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું. આકાશમાંથી…
- નેશનલ
માનવતા થઈ શર્મસારઃ બિહારમાં 80 વર્ષની વૃદ્ધા પર થયો ગેંગરેપ
બિહારબેગુસરાયમાં એક શરમજનક ઘટના જાણવા મળી છે, જ્યાં કેટલાક લોકોએ 80 વર્ષની મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત પીડિતાને સારવાર માટે બેગુસરાય સદર હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં…
- આપણું ગુજરાત
ભાદરવી મેળામાં એક અઠવાડિયામાં ST બસની 11,455 ટ્રીપ- 5.04 લાખ ભાવિકોની મુસાફરી
51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે. આ શક્તિપીઠમાં 170 વર્ષથી જૂની ચાલતી પરંપરામાં આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમે…
- ટોપ ન્યૂઝ
હરિયાણા ભાજપમાં ‘કુરુક્ષેત્ર’- સૂરજ તેરા ચઢતા-ઢલતા, ગર્દિશ મે કરતે હૈ તારે… દંગલ.. દંગલ..
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આડે માંડ 20 દિવસ જેટલો જ સમય રહ્યો છે ત્યારે દેશની સૌથી મોટી પાર્ટી ભાજપમાં ‘ભેંસ ભાગોળે ,છાસ છાગોળે ‘ને ઘરમાં ધમાધમ’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમને થશે કે,આવું કઈ હોય. ? ચાલ, ચરિત્ર અને ચહેરો…