- ઇન્ટરનેશનલ
બ્રિટને સ્ટુડન્ટ વિઝા ફીમાં કર્યો 127 પાઉન્ડનો વધારો
લંડનઃ બ્રિટિશ સરકારે ભારત સહિત વિશ્વભરમાંથી દેશમાં આવતા મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓ માટે વિઝા ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે અને આ વધારો 4 ઓક્ટોબરથી લાગુ થશે. વિઝા ફીમાં થનારો વધારો ઘણા ભારતીય વિદ્યાર્થીઓને અસર કરશે કારણ કે ભારતથી યુકેમાં ભણવા…
- નેશનલ
હિમાલયમાં ધ્યાન, ફેશન આયકન અને પ્રભાવશાળી નેતા શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે તમે આ 10 વાતો જાણો છો?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 73મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 17મી સપ્ટેમ્બર 1950માં ગુજરાત ના વડનગરમાં થયો હતો. એક સામાન્ય પરિવારમાંથી આવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં સામેલ થયા…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ‘PM વિશ્વકર્મા’ યોજનાનો પ્રારંભ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે 17મી સપ્ટેમ્બરના રોજ પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ થનાર છે. આ યોજના હેઠળ પારંપરિક કારીગરો અને હસ્તકલામાં નિપૂણ કારીગરોની ઓળખ અને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. ઉપરાંત એમના ઉત્પાદનની ગુણવત્તા, નિર્માણ અને વેચાણ વધારવા…
- ઇન્ટરનેશનલ
બ્રાઝિલના એમેઝોનમાં ભયાનક પ્લેન ક્રેશ
એમેઝોન (બ્રાઝિલ): બ્રાઝિલના એમેઝોનાસ રાજ્યમાં શનિવારે એક પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માત રાજ્યની રાજધાની માનૌસથી લગભગ 400 કિમી (248 માઈલ) દૂર બાર્સેલોસ પ્રાંતમાં થયો હતો. આ વિમાને મનૌસથી ઉડાન ભરી…
- નેશનલ
જાણીતા લેખિકા અને CM નવીન પટનાયકના બહેન ગીતા મહેતાનું નિધન
ભુવનેશ્વર: પ્રખ્યાત લેખિકા અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના મોટા બહેન ગીતા મહેતાનું શનિવારે વૃદ્ધાવસ્થાને લગતી બિમારીઓને કારણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમનો પુત્ર છે. તેમના પતિ અને પ્રકાશક સોની મહેતાનું અવસાન…
- નેશનલ
I.N.D.I.A ગઠબંધનની ભોપાલ રેલી રદ
ભોપાલઃ ભોપાલમાં યોજાનારી વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ની પ્રથમ રેલી રદ કરવામાં આવી છે. એક દિવસ પહેલા સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભોપાલમાં મહાગઠબંધનની મોટી રેલી થશે, પરંતુ હવે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથે સ્પષ્ટ કર્યું છે…
- ઇન્ટરનેશનલ
ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને આપણી માનસિકતા હજુ પણ જેહાદી છે, પાકિસ્તાની જનતા સરકાર પર કેમ ભડકી…
કરાચી: પાકિસ્તાને આજ સુધી ઇતિહાસમાં નોંધપાત્ર કહી શકાય તેવી કોઇ ખાસ પ્રગતિ કરી નથી. ત્યારે આ વર્ષે મિસ યુનિવર્સની સ્પર્ધા યુએઇમાં યોજાવાની છે જેમાં પાકિસ્તાનની પાંચ યુવતીઓ ભાગ લઇ રહી છે અને તેનો હોબાળો આખા પાકિસ્તાનમાં ચાલી રહ્યો છે. ચાલી…
- નેશનલ
રેલીમાં લાલુ પર વરસેલા કેન્દ્રીય ગૃહપ્રધાનનું નીતિશકુમાર માટે નરમ વલણ, શું NDAમાં પરત ફરશે બિહારના સીએમ?
G-20ના રાત્રિભોજનમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારના સામેલ થયા બાદ બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બિહારની રાજનૈતિક ગલીઓમાં એવી ચર્ચાઓ થવા લાગી છે કે I.N.D.I.A. ગઠબંધનમાં પોતાની અવગણના થતા નીતિશકુમાર હવે NDAમાં પરત ફરવાના રસ્તા શોધી રહ્યા છે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે…
- નેશનલ
બાંકે બિહારી મંદિરની જમીનને સરકારી દસ્તાવેજોમાં કબ્રસ્તાન તરીકે બતાવાઇ, રેકોર્ડ રદ કરવાનો કોર્ટનો આદેશ
મથુરાના શાહપુર ગામ પાસે આવેલા બાંકે બિહારી મંદિરના જમીન વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે મથુરાના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટને કબ્રસ્તાન તરીકે થયેલી મંદિરની જમીનની નોંધણી રદ કરવાનો અને દસ્તાવેજ બનાવનાર સામે કેસ દાખલ કરી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો…
- આમચી મુંબઈ
મુંબઇમાં હવે પ્રાણીઓ માટે સ્મશાનગૃહ
મુંબઇઃ મુંબઇ મહાનગર પાલિકાએ મલાડમાં પાલતું પ્રાણીઓ અને શ્વાન, બિલાડા જેવા રખડતા પ્રાણીઓને તેમના મૃત્યુ બાદ સન્માનજનક અંતિમ સંસ્કારની સુવિધા પૂરી પાડી છે.કુદરતી ગેસ આધારિત કમ્બશન સુવિધા આપનાર મુંબઇ દેશનું પ્રથમ શહેર બન્યું છે. આ સેવા મફત છે અને પ્રાણીપ્રેમીઓ…