- સ્પોર્ટસ
પ્રથમ ટેસ્ટમાં જીતથી ત્રણ વિકેટ દૂર બંગલાદેશ: ન્યૂઝીલેન્ડની કંગાળ બેટિંગ
બંગલાદેશના બોલર તૈજુલ ઈસ્લામે (ડાબે) ચાર વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડની બેટિંગ હરોળના ભુક્કા બોલાવી દીધા હતા. ટેસ્ટ મેચના ચોથા દિવસે તેણે ટોમ બ્લંડેલની વિકેટ ઝડપી હતી અને મહેદી હસન મિરાઝ સાથે તેની ઉજવણી કરી હતી. સિલહટ: બંગલાદેશ ક્રિકેટ ટીમ અને ન્યૂઝીલેન્ડ…
- સ્પોર્ટસ
પીસીબીએ ત્રણ પૂર્વ ખેલાડીઓને ચીફ સિલેક્ટર વહાબ રિયાઝના સલાહકાર બનાવ્યા
ઇસ્લામાબાદ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓને નવા પસંદ કરાયેલા મુખ્ય પસંદગીકાર વહાબ રિયાઝના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. વાસ્તવમાં પીસીબીએ ટીમના પૂર્વ ડાબોડી બેટ્સમેન સલમાન બટ્ટ, વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ અને ઝડપી બોલર રાવ ઈફ્તિખાર અંજુમની વહાબ રિયાઝના…
- શેર બજાર
શૅરબજારમાં તેજીનો તોખાર: મેક્રો ડેટાનું ટ્રીગર મળતાં નિફ્ટી ઑલટાઇમ હાઇ સપાટીએ, સેન્સેક્સ ૧૧ સપ્તાહની ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક અને સ્થાનિક સ્તરે અન્ય સાનૂકૂળ પરિબળો ઉપરાંત બૃહદ અર્થતાંત્રિક ડેટામાં તેજીનું જોમ મળવાથી ભારતીય શેરબજારે સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો. નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ૧૧ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો, ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૮૧૪૭.૮૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના તેમ જ ગત નવેમ્બર મહિનાના ઉત્પાદનના પીએમઆઈ આંકમાં સુધારો જોવા મળવા ઉપરાંત અન્ય…
- વેપાર
ચાંદી ₹ ૪૬૬ ઉછળીને ₹ ૭૬,૦૦૦ની પાર, સોનામાં ₹ ૧૨૧નો સુધારો
મુંબઈ: ગઈકાલે અમેરિકામાં જાહેર થયેલા ઑક્ટોબર મહિનાના ફુગાવામાં અઢી વર્ષનો સૌથી ઓછો વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરશે અને વહેલી તકે વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે એવો આશાવાદ પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને…
- વેપાર
ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે વિવિધ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન અને…
વલસાડના ડુંગરી નજીક પોઈન્ટ ફેલ્યોરને પગલે મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન ખાતે સિગ્નલ પોઈન્ટ ફેલિયર થવાની ઘટના બની હતી. જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર એક કલાકથી વધુ સમય સુધી ખોરવાયો હતો. ઘટનાની જાણ વલસાડ રેલવેના ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલિક ટેક્નિકલ ટીમ મોકલી રેલવે…
- એકસ્ટ્રા અફેર
એક્ઝિટ પોલ મનોરંજનથી વધારે કંઈ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ તેલંગણામાં ગુરુવારે સાંજે મતદાન સમાપ્ત થયું એ સાથે જ દેશનાં પાંચેય રાજ્યોમાં મતદાન પતી ગયું ને હવે સૌની નજર ત્રણ ડિસેમ્બરનાં પરિણામો પર છે કેમ કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી આ પાંચ પૈકી ચાર રાજ્યો મહત્ત્વનાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શનિવાર, તા. ૨-૧૨-૨૦૨૩ભારતીય દિનાંક ૧૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી કદમી…
- વીક એન્ડ
રફતા રફતા ખત્મ કર દૂંગા અંધેરોં કા વુજૂદ, હર કદમ પર રોશની કી બાત કરતા જાઉંગા.
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી હો ગઇ શહર સે રુખસત આંધી,ફિર ઘરૌંદો કો સજા લો યારો*ઝિન્દગી કી હસીન રાહોં મેંબારહા મુઝકો તેરી યાદ આઇ.મેરે બિછડે હુવે હસીં સાથીરાસ આઇ ન મુઝ કો તન્હાઇ.*દોસ્તો, કિતના ખુશનસીબ હૂં મૈંમેરે સીને મેં…