પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શનિવાર, તા. ૨-૧૨-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૦મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૮-૫૩ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૫ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૩ (તા. ૩)
ઓટ: સવારે ક. ૦૯-૧૨, રાત્રે ક. ૨૦-૨૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – પંચમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, શનિ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા, મુહૂર્ત પૂજા નિમિત્તે નવાં વસ્રો, આભૂષણ પહેરવા, નિત્ય થતાં દસ્તાવેજ, દુકાન વેપારના કામકાજ, પશુ લે-વેચ, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, પશુ-પક્ષી, જીવ સૃષ્ટિ, પર્યાવરણના સંવર્ધન, સંરક્ષણ માટેના પ્રયત્નો કરવા.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભીપણું, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સર્વાંગી ઉદય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button