પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 7-5-2024,
દર્શ અમાસ, અન્વાધાન
ભારતીય દિનાંક 17, માહે વૈશાખ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર વદ-14
જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ વદ-14
પારસી શહેનશાહી રોજ 26મો આસતાદ, માહે 9મો આદર, સને 1393
પારસી કદમી રોજ 26મો આસતાદ, માહે 10મો દએ સને 1393
પારસી ફસલી રોજ 18મો રશ્ને, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
મુુસ્લિમ રોજ 27મો, માહે 10મો શવ્વાલ, સને 1445
મીસરી રોજ 29મો, માહે 10મો શવ્વાલ, સને 1445
નક્ષત્ર અશ્વિની બપોરે ક. 15-31 સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 09, અમદાવાદ ક. 06 મિ. 02, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 01, અમદાવાદ ક. 19 મિ. 10,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.11-28, રાત્રે ક. 23-22
ઓટ: સાંજે ક. 17-22 મધ્યરાત્રિ પછી ક. 05-34 (તા. 8)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,ક્રોધી’ નામ સંવત્સર, ચૈત્ર કૃષ્ણ – ચતુર્દશી. દર્શ અમાસ, અન્વાધાન, મંગળ અશ્વિની અને મેષ રાશિ પ્રવેશ. મંગળ અશ્વિની અમૃતસિદ્ધિ યોગ સૂર્યોદયથી ક. 15-32.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: અશ્વિનીકુમાર દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, મંગળ-કેતુ ગ્રહ દેવતાનું પૂજન, વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, મંગળ-અશ્વિની અમૃતસિદ્ધિ યોગમાં બ્રહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રચિત, રિદ્ધિ સિદ્ધિદાયક શ્રી ગણેશયંત્ર પ્રતિષ્ઠા પૂજા, શ્રી યંત્ર પૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, રાત્રિસુક્ત, લક્ષ્મીસુક્ત ચંડીપાઠ, હવન, ઈત્યાદિનો મહિમા, તીર્થમાં તર્પણ શ્રાદ્ધ.
આચમન: ચંદ્ર-શુક્ર યુતિ કળાનો શોખ, રુચિ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર યુતિ
ગ્રહગોચર: સૂર્ય-મેષ, મંગળ-મીન, માર્ગી બુધ-મીન, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…