પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૧૬-૫-૨૦૨૪
ભારતીય દિનાંક ૨૬, માહે વૈશાખ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૮
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૦મો દએ,
સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૧મો બેહમન,
સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો અર્દીબહેશ્ત,
સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૭મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૯મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા સાંજે ક. ૧૮-૧૩ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૦૫, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૪,
સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક.૦૬-૧૨,રાત્રે ક.૧૯-૧૫
ઓટ: બપોરે ક.૧૨-૧૬, મધ્યરાત્રિ પછી ક.૦૧-૫૨ (તા.૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, વૈશાખ શુક્લ – અષ્ટમી. સીતા નવમી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ-વિષ્ણુ-સૂર્ય પૂજા, મઘા જન્મ નક્ષત્ર શાંતિ પૂજા, પિતૃ પૂજા, કેતુ ગ્રહ દેવતાનું પૂજન, વડનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું,ખેતીવાડીનાં કામકાજ નિત્ય થતાં સ્થાવર લેવડ દેવડનાં કામકાજ.
આચમન: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ વિવાદોમાં રચ્યા પચ્યા રહે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ અર્ધચતુષ્કોણ (તા. ૧૭)
ગ્રહગોચર: સૂર્ય-વૃષભ, મંગળ-મીન, માર્ગી બુધ-મેષ, ગુરુ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress