આમચી મુંબઈ

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરનું ઈ-મેલ આઈડી હૅક, ગુનો નોંધાયો

મુંબઈ: દેશમાં રાજકારણ અને તેનાથી જોડાયેલા લોકોના ઈ-મેલ એકાઉન્ટ અને સોશિયલ મીડિયા હૅક કરવાની ઘટનામાં વધારો થયો છે. આવો જ એક બનાવ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સાથે બન્યો હતો.

સૂત્રોએ આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરનું ઈ-મેલ આઈડી હેક કરવામાં આવ્યું હતું.

નાર્વેકરના ઈ-મેલને હૅક કરીને તે અકાઉન્ટથી મહારાષ્ટ્રના રાજયપાલ રમેશ બૈસને મેલ કરવામાં આવ્યા હતો. આ મામલે રાહુલ નાર્વેકરે મરીન લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાયો હતો.
રાહુલ નાર્વેકરના ઈ-મેલથી કથિત રીતે રાજયપાલને કરવામાં આવેલા મેલને નાર્વેકરે નકારી કાઢ્યા હતા તેમ જ ગવર્નર દ્વારા નાર્વેકરે આવા કોઈ પણ મેલ નહીં મોકલાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.

જોકે વિધાનસભા સત્રમાં અમુક વિધાનસભ્યોએ આ બાબતે કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ