SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો... 

IPLની ટીમ Sunrisers Hydrebadની ઓનર કાવ્યા મારન પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં આવતી હોય છે

21 વર્ષના પુત્રની માતા અને અરબાઝ ખાનથી ડિવોર્સ લેનારી મલાઇકા અરોરા બોલ્ડ,સેક્સી આઉટફિટ્સ માટે ટ્રોલ થાય છે

ફોર્બ્સની યાદી પ્રમાણે કલાનિધિની નેટવર્થ આશરે રૂપિયા 26,000 કરોડની આસપાસ છે

કલાનિધિની લાઈફસ્ટાઈલ ખૂબ જ વૈભવી છે અને તેમની પાસે અનેક લક્ઝરી કાર છે, પણ શું તમે કાવ્યા મારનનું કાર કલેક્શન જોયું છે? 

ચાલો આજે તમને કાવ્યા મારનના કાર કલેક્શનથી રૂબરૂ કરાવીએ...

કાવ્યા પાસે લક્ઝરી બ્રાન્ડ રોલ્સ રોયસ ફેન્ટમ (Rolls-Royce Phantom) કાર છે

આ સિવાય તેના કલેક્શનમાં બેન્ટલે બેન્ટાયગા (Bentley Bentayga) એસયુવી કારનો સમાવેશ પણ થાય છે

કાવ્યા પાસે BMW 760LI કાર પણ છે, જે એક લક્ઝરી સેડાન કાર છે

ફેરારી રોમા જેવી લક્ઝરી કાર પણ કાવ્યાના કલેક્શનમાં છે અને આ કાર તેના કાર કલેક્શનને ચાર ચાંદ લગાવે 

2018માં કલાનિધિએ સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન કાવ્યાને સોંપી છે. સોશિયલ મીડિયાથી દૂર રહેતી કાવ્યા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બને છે