બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ

બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ

21 વર્ષના પુત્રની માતા અને અરબાઝ ખાનથી ડિવોર્સ લેનારી મલાઇકા અરોરા બોલ્ડ,સેક્સી આઉટફિટ્સ માટે ટ્રોલ થાય છે

52 વર્ષીય મંદિરા બેદી તેના બિકીની ફોટોઝને કારણે ટ્રોલ થાય છે

64 વર્ષની નીના ગુપ્તા તેની ફેશન ચોઈસ અને શોર્ટ ડ્રેસના કારણે ટ્રોલ થાય છે

39 વર્ષની સંજીદા શેખને તેની બિકીની તસવીરોને કારણે બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો.

43 વર્ષીય બે બાળકની માતા શ્વેતા તિવારી તેની બોલ્ડ સ્ટાઇલને કારણે ટ્રોલ થાય છે.

 50 વર્ષની ઐશ્વર્યા રાય ઘણીવાર ઇન્ટરનેટ યુઝર્સના નિશાના પર રહે છે