મનોરંજન

બિગ બોસ ફેમ આરતી સિંહે બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી

મુંબઈઃ બિગબોગ 13માં રનરઅપ રહેલી અને પોતાની અલગ ઓળખ બનાવનાર આરતી સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈ સમાચારોમાં છે. ત્યાં જ હવે અભિનેત્રીએ પોતે આ વાત પર મહોર લગાવી દીધી છે. આરતીએ પોતાના બોયફ્રેન્ડ સાથેની એક તસવીર શેર કરતા તારીખ પણ રિવીલ કરી દીધી છે.

ગોવિંદાની ભાણેજે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફ્યુચર હબી દીપક ચૌહાણ સાથે એક ખૂબ જ રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. તેણે શેર કરતા લખ્યું હતું કે 25 તારીખના પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે.

આ ફોટોગ્રાફમાં જોઈ શકાય છે કે બંન્ને એકબીજા સાથે જોવા મળે છે, જેમાં ત્યા જ આ સુંદર તસવીર શેર કરતા તેણે જણાવ્યું હતું કે 20 દિવસ બાદ બંન્ને લગ્નના સંબંધમાં બંધાશે.

આ પહેલા પણ સમાચારો હતા કે આરતી સિંહે સગાઈ કરી લીધી છે. આની એક તસવીર પણ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેના હાથમાં એન્ગેજમેન્ટ રિંગ પણ જોવા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…