જાહન્વીના બોયફ્રેન્ડ અંગે ડેડી બોની કપૂરે શું કહ્યું?, ભાવિ જમાઈ બનશે કે શું?

મુંબઈ: બોલીવૂડની ન્યૂ જનરેશનની અભિનેત્રીઓની હરોળમાં ટોચમાં જાહ્ન્વી કપૂરનું નામ તો આવે જ અને હાલ જાહ્ન્વી તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાને લઇને ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ જાહ્ન્વીએ શિખર સાથે પોતાના 27મા બર્થ-ડે નિમિત્તે તિરુપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને બંનેના ફોટો પણ ખૂબ વાયરલ થયા હતા.જોકે જાહ્ન્વી તો ઠીક, પણ તેના પિતા તેમ જ પ્રોડ્યુસર … Continue reading જાહન્વીના બોયફ્રેન્ડ અંગે ડેડી બોની કપૂરે શું કહ્યું?, ભાવિ જમાઈ બનશે કે શું?