-  નેશનલ બિહારના સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ખટરાગ? કોલેજના ઉદ્ઘાટનમાં મળ્યા સંકેતોબિહાર: સીએમ નીતિશકુમારની NDAમાં સામેલ થવાની અટકળો વચ્ચે રવિવારે એક કોલેજના કાર્યક્રમ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ખટરાગ હોવાના સંકેતો મળ્યા.ઘટના એ બની છે કે સમસ્તીપુરમાં શ્રીરામ જાનકી મેડિકલ કોલેજનો ઉદ્ઘાટન સમારોહ હતો. સીએમના હસ્તે ઉદ્ઘાટન પતી ગયા બાદ ભાષણ આપવાનો… 
-  મહારાષ્ટ્ર Rammandir: મહારાષ્ટ્રના સીએમ, બન્ને ડીસીએમ નહીં જાય મહોત્સવમાં, આ છે કારણમુંબઈઃ આવતીકાલે અયોધ્યા ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લગભગ સાડા સાત હજાર કરતા પણ વધારે આમંત્રિત મહેમાનો હાજર રહેશે. મોટા ભાગના સેલિબ્રિટિઝ આજથી જ અહીં પહોંચી ગયા છે જ્યારે ઘણા આજે રાત્રે પહોંચશે અથવા વહેલી સવારે પહોંચવાના છે. જોકે મહારાષ્ટ્રના… 
-  નેશનલ POKથી અયોધ્યા વાયા બ્રિટન આવ્યું રામલલ્લા માટે પવિત્ર જળ, સ્થાનિક મુસલમાને આ રીતે કરી મદદAyodhya Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુસ્લિમ યુવાને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર એટલે કે POKની સ્થિત શારદાકુંડનું પવિત્ર જળ બ્રિટનના રસ્તે ભારત મોકલાવ્યું હતું.‘સેવ શારદા કમિટી કાશ્મીર-SSCK’ સંસ્થાના સ્થાપક રવિંદર પંડિતાએ આ વિશે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ… 
-  નેશનલ Domestic Tourism: લક્ષદ્વીપ બાદ ફરી પીએમ મોદીએ કરી લોકોને આ અપીલઅમદાવાદઃ થોડા સમય પહેલા લક્ષદ્વીપની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો વાયરલ થતાં અહીં પર્યટન માટે આવવાની તાલાવેલી લોકોને લાગી હતી અને આને લીધે માલદીવની સરકારને મરચાં લાગ્યા હતા. આ કિસ્સો ભારે ચગ્યો ત્યારે લોકોને લક્ષદ્વીપ નામે એક નવું… 
-  નેશનલ ‘પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર તમિલનાડુ સરકારની રોક’: નિર્મલા સીતારમણનો દાવોઅયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. તમામ વિધિઓ અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ આ બધાની વચ્ચે નિર્મલા સીતારમણના દાવાના કારણે રાજકારણ પણ ગરમાયું છે. કેન્દ્રીય નાણા… 
-  ઇન્ટરનેશનલ પતિના અફેરથી પરેશાન હતી સાનિયા, ફેન્સ પાસે માગી પ્રાઈવસીપાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સના જાવેદ નામની અભિનેત્રી સાથે ત્રીજીવાર લગ્ન કરી સૌને આશ્ચર્યમાં મૂક્યા હતા. જોકે તેમની ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સાથેની મેરેજલાઈફ તકલીફો વચ્ચે પસાર થઈ રહી હોવાના અહેવાલો વહેતા થયા હતા અને સાનિયા પુત્ર ઈઝહાન સાથે… 
-  નેશનલ સમુદ્રની લહેરોમાં ડુબાડીને પત્નીનું પતિએ મોત નીપજાવ્યું, પણ આ એક ભૂલ અને પોલીસે કર્યો જેલભેગોદક્ષિણ ગોવા (South Goa)ની વૈભવી હોટલની રેસ્ટોરાંમાં મેનેજર (Hotel Manager) તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેની જ 27 વર્ષની પત્નીને મોતને ઘાટ ઉતારી છે. તેણે પત્નીની હત્યાને અકસ્માતમાં ખપાવવા કાવતરું રચ્યું હતું, જેમાં પત્નીને દરિયાકિનારે ફરવા લઇ જવાને બહાને લહેરો… 
-  નેશનલ 12 વર્ષ બાદ આ બંને ગ્રહો આવશે નજીક, ત્રણ રાશિના લોકોનો શરૂ થશે Golden Period…વેદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 2024નું વર્ષ ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે અને એમાં પણ માર્ચ મહિનામાં શરુઆત ખૂબ જ ખાસ રહેવાની છે. માર્ચ મહિનાની શરૂઆતમાં ગ્રહોના રાજા સૂર્ય અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિની ખાસ યુતિ સર્જાઈ રહી… 
 
  
 








