નેશનલમનોરંજન

ભારે ઉત્સાહમાં જોવા મળી કંગના, જોર શોરથી લગાવ્યા રામ નામના નારા

અયોધ્યામાં આજે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ ચૂકી છે (Ayodhya Ram Mandir). આજે સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં લોકોએ પોતાના ઘરોને રોશની અને ફૂલોથી શણગાર્યા છે. રામલલાની મૂર્તિના અભિષેક માટે બોલિવૂડના અનેક સ્ટાર્સ અયોધ્યા પહોંચ્યા હતા.માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, કેટરિના કૈફ, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, જેકી શ્રોફ, કંગના રનૌત, આયુષ્માન ખુરાના સહિત અન્ય ઘણા સ્ટાર્સ અહીં હાજર હતા.

આ દરમિયાન રાજપાલ યાદવનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે હાથમાં જય શ્રી રામ ધ્વજ લઈને નાચતો અને ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે અભિનેત્રી કંગના રનૌતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રી કંગના રનૌતનો આ વીડિયો (kangana ranaut ram mandir video) ઇન્સ્ટગ્રામ પર વોમ્પલાના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કંગના જોરથી જય શ્રી રામના નારા લગાવતી જોવા મળી રહી છે. કંગના પૂરા જોશ સાથે ભગવાન શ્રી રામના નામના નારા લગાવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?