ટોપ ન્યૂઝનેશનલ

Google પર પણ છવાયો રામ નામનો જાદુ, 24 Hoursમાં તૂટી ગયા તમામ રેકોર્ડ…

500 વર્ષના લાંબા ઈંતેજારનો આખરે અંત આવ્યો છે અને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો. રામ લલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ગયા છે અને એમની પહેલી આરતી પણ કરવામાં આવી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લલ્લાને દંડવત્ પ્રમાણ કર્યા હતા. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશ-દુનિયામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકો રામના રંગમાં રંગાયા છે, પણ એની સાથે સાથે સર્ચ એન્જિન ગૂગલ પર પણ રામ નામનો જાદુ છવાઈ ગયો છે. આજે એટલે કે 22મી જાન્યુઆરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઘણા બધા સર્વે થયા છે જેટલા ભૂતકાળમાં કદાચ જ થયા હશે. કદાચ આ પહેલો એવો પ્રસંગ છે કે જ્યારે ગૂગલ ટ્રેન્ડ્સ trends.google.com/trends/trendingsearchesના તમામ ટોપ 19 સર્ચ રામ મંદિર સંબંધિત હતા. આ પહેલાં એક જ ટોપિક પર છેલ્લાં 24 કલાકમાં આ પ્રકારના ટ્રેન્ડ નથી જોવા મળ્યો.

આવો જોઈએ ટ્રેન્ડ્સમાં છેલ્લાં 24 કલાકમાં સર્ચ કરવામાં આવેલા ટોપ-10 ટોપિક-

Rama • Ayodhya • Hindu Temple
Tanakpur • Rama • Arti
Rama • Bharatiya Janata Party • Ayodhya • Narendra Modi
Rama • Ayodhya • Ramanama • Hindu Temple • Prana Pratishtha
Arunachal Pradesh • Ayodhya • Hindu Temple • Rama • India • Chief minister
Ayodhya • Kalyan Singh • Demolition of the Babri Masjid • Rama • Uttar Pradesh • Chief minister • 1992 • Hindu Temple • Bharatiya Janata Party • Director general of police
Indian National Congress • Rama • Hindu Temple • Ayodhya • Acharya Pramod Krishanam • Narendra
Modi • Prana Pratishtha • India
Rama • Ayodhya • Dignity of Life
Rama • Ayodhya • Dignity of Life
Shobha Karandlaje • Ayodhya • Rama • Indian National Congress • Bharatiya Janata Party

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?