- આપણું ગુજરાત
રાજકોટમાં Janmashtamiના લોકમેળામાં મોંઘવારીનું ગ્રહણ, સ્ટોલના ભાવમાં વધારો
રાજકોટ : રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો (Janmashtami) લોકમેળો યોજાવાનો છે. જેમાં સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા પુર્ણ થઈ ગઈ છે. ત્યારે લોકમેળામાં સ્ટોલના ભાડાના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. લોકમેળામાં…
- સ્પોર્ટસ
BCCI લગાવશે પાબંદી, ક્રિકેટ મેચોમાં હવે નહીં જોવા મળે………
નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટ મેચો દરમિયાન, તમાકુ ઉત્પાદનોની સરોગેટ જાહેરાતો ઘણીવાર સ્ટેડિયમમાં મૂકવામાં આવે છે. આ જાહેરાતો તમાકુના ઉત્પાદનોને સીધી રીતે દર્શાવતી નથી, પરંતુ તમાકુ ઉત્પાદનો સાથે જોડાણ ધરાવતા અન્ય ઉત્પાદનો દ્વારા પ્રચાર કરવામાં આવે છે. મેચો દરમિયાન તમાકુની બ્રાન્ડ…
- આપણું ગુજરાત
Gujaratમાં જુલાઈમાં સરેરાશ 20 ટકા વધુ વરસાદ નોંધાયો, ત્રણ જિલ્લામાં 100 ટકાથી વધુ
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) જુલાઇમાં પુષ્કળ વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સરેરાશ 20 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સિઝનનો 75 ટકા થી વધુ વરસાદ થયો છે. જેમાં ત્રણ જિલ્લાઓ પહેલાથી જ 100 ટકાને વટાવી ગયા છે.દક્ષિણ ગુજરાતના…
- ઇન્ટરનેશનલ
Bad News: વૈશ્વિક સ્તરે છટણીની સમસ્યા વકરી, Intel એક સાથે કરશે 18,000 લોકોને ઘરભેગા…
અમેરિકન સેમિકન્ડક્ટર જાયન્ટ ઇન્ટેલે ઇન્ટેલે લેપટોપથી લઈને ડેટા સેન્ટર્સ સુધીની દરેક વસ્તુમાં ઉપયોગમાં લેવાતી ચિપ્સના બજાર પર પ્રભુત્વ જમાવ્યું છે. પણ તાજેતરના વર્ષોમાં કંપનીને Nvidia, Qualcomm અને AMD જેવી કંપનીઓ તરફથી ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ટેલે તાજેતરમાં…
- ઇન્ટરનેશનલ
Israel હમાસ યુદ્ધની ભારત પર અસર પડી, એર-ઈન્ડિયાએ ફ્લાઇટ રદ કરી
નવી દિલ્હી : ઇઝરાયેલ(Israel) અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ હાલમાં જ હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ આ યુદ્ધ આક્રમક બન્યું છે. બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારે ભારતીય એરલાઈન એર…
- નેશનલ
Uttarakhandમાં ભારે વરસાદથી તબાહી, કેદારનાથ યાત્રા સ્થગિત, 16 લોકોના મોત
દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં(Uttarakhand) ચોમાસાએ તબાહી મચાવી છે. સમગ્ર રાજ્ય ભારે વરસાદની ઝપેટમાં છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારે વરસાદ બાદ ચારધામ યાત્રાને પણ અસર થઈ…
- આપણું ગુજરાત
Ahmedabadમાં ટીડીઓ ખાતાના અધિકારી અને એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના અધિકારી અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યો છે. એસીબીએ બિલ્ડરનો ઓફિસના ટ્રેપ ગોઠવીને આ બંનેની ધરપકડ કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટીડીઓએ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
બે ચેમ્પિયન બૉક્સરના જંગમાં ભારતની નિખત ઝરીન ચીનની વુ યુ સામે હારી ગઈ
પૅરિસ: ભારતની મુક્કાબાજ નિખત ઝરીને તેના કરોડો ચાહકોને ગુરુવારે નિરાશ કર્યા હતા. તે બાવન કિલો કૅટેગરીની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની વર્લ્ડ ચૅમ્પિયન વુ યુ સામે પરાજિત થઈ હતી.બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી ભારતીય બૉક્સરે શરૂઆત સારી કરી હતી, પણ પછીથી…