- નેશનલ

રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખર પોતાની ખુરશી છોડી કેમ બહાર ચાલ્યા ગયા
નવી દિલ્હીઃ રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખરે આજે નારાજ થયા હતા અને ચાલુ રાજ્યસભાએ પોતાની ખુરશી છોડી ચાલ્યા ગયા હતા. જગદીપ ધનખરે કહ્યું કે હાલના સમયમાં હું જોઈ રહ્યો છું કે મારા પર સતત શાબ્દિક હુમલા થઈ રહ્યા છે. મારી વિરુદ્ધ…
- આપણું ગુજરાત

સુરતમાં વરસાદી માહોલમાં ચાલતી કાર સળગીઃ લોકોમાં ભય ફેલાયો
સુરતઃ આમ ઉનાળાની ગરમીમાં આગ લાગવાના બનાવો વધુ બનતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદની સીઝનમાં આગ વાગવાની ઘટના વધી રહી છે. સુરતમાં ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી છે. અડાજણ વિસ્તારમાં ચાલતી કારમાં આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી…
- ટોપ ન્યૂઝ

પૂર્વ મુખ્યપ્રધાનનું થયું નિધન, રાજનીતિનો અધ્યાય થયો સમાપ્ત
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેમણે કોલકાતામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 80 વર્ષના હતા.બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાને ગુરુવારે સવારે 8.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે સવારે નાસ્તો પણ કર્યો હતો પરંતુ…
- નેશનલ

વિનેશ નિવૃત્તિ પાછી ખેંચી લેશે? વિનેશના કાકાએ કર્યો આવો દાવો
નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)માં 50kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલ મેચ પહેલા વિનેશ ફોગાટ(Vinesh Phogat)ને ગેરલાયક ઠેરવવામાં આવતા, દેશને ગોલ્ડ મેડલ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આ ઘટનાક્રમ બાદ નિરાશ થયેલી વિનેશે રેસલિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિનેશના…
- ઇન્ટરનેશનલ

જાનનું દુશ્મન બનીને બેઠુ છે બાંગ્લાદેશ અને ભારતમાં શોપિંગ કરી રહ્યા છે શેખ હસીના
બાંગ્લાદેશમાં આરક્ષણના મુદ્દે થઇ રહેલી હિંસા બાદ વિરોધીઓથી બચવા માટે શેખ હસીના દેશ છોડીને ભારત ભાગી આવ્યા છે. તેઓ ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર ઉતર્યા હતા.ભારત પહોંચતા જ બાંગ્લાદેશમાંથી તેમની ધરપકડ કરીને પરત મોકલવાની માંગ ઉઠી રહી છે. આ દરમિયાન એવા…
- ઇન્ટરનેશનલ

ભારતીય મહિલા કુસ્તીબાજોના માથે પનોતી: અંતિમ પંઘાલની પૅરિસમાંથી હકાલપટ્ટી કેમ થઈ?
પૅરિસ: અહીંની ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની મહિલા કુસ્તીબાજોના માથે દશા બેઠી છે. 50 કિલો વર્ગમાં રેસલર વિનેશ ફોગાટનું વજન 100 ગ્રામ વધુ રહેતાં તેને ફાઈનલમાંથી ગેરલાયક ઠરાવાઈ અને તે ઐતિહાસિક ગોલ્ડ/સિલ્વર મેડલ ચૂકી ગઈ ત્યાર બાદ હવે 53 કિલો વર્ગની અંતિમ…
- ઇન્ટરનેશનલ

બ્રિટનમાં મસ્જિદ સહીત અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપી, કેમ થઇ રહી છે હિંસા? જાણો
લંડન: છેલ્લા ઘણા દિવસોથી બ્રિટનમાં શરણાર્થીઓ, ખાસ કરીને મુસ્લિમો શરણાર્થીઓ વિરુદ્ધ હિંસા ભડકી (UK riots against immigrants) ઉઠી છે. અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક અફવાને કારણે બ્રિટનમાં અશાંતિ ફેલાઈ છે. દક્ષિણપંથી જૂથો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. લંડન…
- ધર્મતેજ

આગામી 24 દિવસ ચાર રાશિના જાતકો બંને હાથ ભેગા કરશે પૈસા, શરુ થયો Golden Period…
દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની તામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક ગોચર ગઈકાલે એટલે કે પાંચમી ઓગસ્ટના થયું. જેને કારણે આગામી 24 દિવસ સુધી ચાર રાશિના જાતકો…
- નેશનલ

દીકરી અને સાંસદ બાંસુરી આ રીતે યાદ કર્યા મજબૂત મહિલા નેતા સુષ્મા સ્વરાજને તેમની પુણ્યતિથિએ
નવી દિલ્હીઃ વિશ્વના કોઈપણ ખૂણામાં રહેતો કે પ્રવાસ કરતો ભારતીય જો કોઈ મુસિબતમાં આવે તો તેણે બીજું કંઈ નહીં કરવાનું, માત્ર એક ટ્વીટ કરી નાખવાનું. તેને જોઈતી મદદ કે માહિતી પહોંચી જશે અને ઘર-પરિવારનો અધ્ધરતાલ શ્વાસ હેઠો બેસી જશે. આ…









