- નેશનલ
બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ કોને મળી?
કેલિફોર્નિયા: ટોચની ભારતીય શટલર પીવી સિંધુ એપલના સીઈઓ ટિમ કૂકને કેલિફોર્નિયામાં એક લોન્ચ ઈવેન્ટમાં મળી હતી અને આ દરમિયાન લીધેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.Appleએ તેના નેક્સ્ટ જનરેશનના iPhonesનું અનાવરણ કર્યું હતું અને આ કાર્યક્રમ ક્યુપરટિનો USમાં કંપનીના…
- આમચી મુંબઈ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! દાદર સે રવાના હોનેવાલી લોકલ અબ પરેલ સે રવાના હોગી…
મુંબઇ: લોકલ ટ્રેનએ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને આવી આ લોકલ ટ્રેનને લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. આ અપડેટ મધ્ય રેલવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વની છે. મધ્ય રેલવેના દાદર સ્ટેશન પર પ્લેટફોર્મના એક્સ્ટેન્શનનું…
- નેશનલ
G20માં ચીન સીક્રેટ બેગ લાવ્યું હતું અને કોઇને ચેક કરવાની પરવાનગી પણ ન હતી…
નવી દિલ્હી: G20 સમિટની બેઠક પૂરી થયાને બે દિવસ થઇ ગયા છે. ત્યારે આ દરમિયાન બનેલી ઘટનાઓ ધીરે ધીરે બહોર આવી રહી છે. આવી જ એક ઘટના હોટલ તાજ પેલેસમાં બની જેમાં ચીનની બેગ સુરક્ષા એજન્સીઓ માટે કોયડો બની રહી…
- નેશનલ
આખરે એ રહસ્ય પરથી પડદો ઉંચકી જ લીધો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…
જલગાંવ: મહારાષ્ટ્રનું રાજકારણ છેલ્લાં કેટલાક મહિનાઓથી ડહોળાયેલું છે અને દરરોજ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. હવે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર જાહેરસભા દરમિયાન આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ સંપન્ન થયેલી જી-20ની બેઠકમાં મહારાષ્ટ્રના…
- નેશનલ
સંસદના વિશેષ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક
નવી દિલ્હીઃ સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં જ ચાલશે. જો કે નવા સંસદભવનમાં બીજા દિવસે 19 સપ્ટેમ્બરથી કામકાજ શરૂ થશે. દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સંસદના વિશેષ…
- નેશનલ
મેસી વિના મેજિક: આર્જેન્ટિનાનો બોલિવિયા સામે 3-0થી ભવ્ય વિજય
વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાએ મંગળવારે અહીં બોલિવિયા સામે 3-0થી જીત મેળવીને દક્ષિણ અમેરિકાના 2026 ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં તેમની પ્રભાવશાળી શરૂઆત ચાલુ રાખી હતી. આર્જેન્ટિનાની ટીમમાં સુકાની લિયોનલ મેસ્સી વિના રમતા એન્ઝો ફર્નાન્ડિઝે મેચની 31મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી…
- નેશનલ
પીએમ મોદી ખુશ થયા
નવી દિલ્હીઃ ભારત દ્વારા આયોજિત G20 કોન્ફરન્સની સફળતા સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની રહી છે. દિલ્હી આવેલા 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતની યજમાનીની પ્રશંસા કરી છે. આ મોટી ઘટનાને સફળ બનાવવામાં દિલ્હી પોલીસે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર…
- નેશનલ
અમેરિકામાંથી આવ્યાં મહત્વનાં સમાચાર, કરી આ મોટી જાહેરાત
ફ્લોરિડાઃ આ વર્ષે અમેરિકાના ફ્લોરિડામાં હિંદુ હેરિટેજ મહિનાની ઉજવણી કરવામાં આવશે. અમેરિકાના ફ્લોરિડાના બ્રોવર્ડ કાઉન્ટીએ હિંદુ ધર્મને વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ ગણાવીને તેના યોગદાનને સ્વીકાર્યું હતું અને આ વર્ષે નવેમ્બર મહિનાને હિંદુ હેરિટેજ મહિના તરીકે માન્યતા આપી…
- નેશનલ
I.N.D.I.Aમાં સીટ શેરિંગ પર કેજરીવાલનો અલગ રાગ
નવી દિલ્હીઃ વિપક્ષી પાર્ટીઓએ 2024 માટે ‘I.N.D.I.A’ નામથી ગઠબંધન કરી લીધું છે, હવે તૈયારીઓ ચાલી રહી છે. ‘I.N.D.I.A’ ગઠબંધનનો પ્રયાસ શક્ય તેટલી વહેલી તકે સીટ ફોર્મ્યુલા નક્કી કરવાનો છે અને એકસાથે મળીને ભાજપ સામે મેદાનમાં ઉતરવાનો છે. જો કે, ‘I.N.D.I.A’…
- સ્પેશિયલ ફિચર્સ
ગુણકારી મમરાના આવા ગુણ તમે જાણો છો?
મમરા સ્વાદમાં એકદમ કુરકુરા અને સ્વાદિષ્ટ હોય છે અને તેનો ઉપયોગ નાસ્તા માટે કરવામાં આવે છે. ઘણા લોકો તેની ભેળપૂરી તો અમુક ચીક્કી, લાડુ બનાવવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે. જોકે, તમે કદાચ નહીં જાણતા હો કે મમરા સ્વાદિષ્ટ…