- આમચી મુંબઈ
બોલો, પત્નીએ પોતાના બદલે પતિને મોકલ્યા ઓડિટ માટે અને પછી શું આ થયું
મુંબઈ: રેલવેમાં એકનું કામ બીજું કોઈ કરે કે સિનિયર અધિકારીનું કામ સાથી કર્મચારી કે જુનિયર અધિકારીને કરવાની વાત નવી રહી નથી, પણ પત્નીના બદલે પતિ કામ કરે એ બહુ મોટી વાત છે અને તાજેતરમાં પાલઘરમાં એક બનાવ બન્યો હતો.બુકિંગ ઓફિસના…
- ઇન્ટરનેશનલ
હદ છે, ભારતની પ્રગતિ જોઈ નથી શકતું એટલે ચીન ગમે તેવું જુઠાણું ચલાવે છે…
ચીનના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છે કે ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં કે તેના આસપાસના વિસ્તારમાં ક્યાંય ઉતર્યું નહોતું. ભારતની આ સફળતા પર ક્યારેય કોઈએ પ્રશ્ન કે વિવાદ કર્યો નથી. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ચંદ્રની દૂર…
- નેશનલ
તો શું સુખપાલ સિંહની ધરપકડના કારણે I.N.D.I.A માં મનમોટવ થશે?
નવી દિલ્હીઃ પંજાબમાં કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાની ધરપકડને લઈને ‘I.N.D.I.A એલાયન્સ’માં મનમોટવ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. પંજાબ પોલીસે આજે સવારે ખૈરાને તેના ચંદીગઢ સેક્ટર-5ના આવાસ પરથી ધરપકડ…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો એક કોલ, કોલરે કહ્યું કે…
મુંબઈ: અનંત ચતુર્થીને ધ્યાનમાં લઈને આખા શહેરમાં કડક બંદોબસ્ત છે. આવી પરીસ્થિતિમાં મુંબઈ પોલીસને આવેલા એક કોલને પગલે આખું તંત્ર દોડતું થઈ ગયું હતું. મુંબઈ પોલીસને આવેલા એક કોલમાં ફોન કરનારે એવું જણાવ્યું હતું કે કેટલાક પાકિસ્તાની માછીમારો મુંબઈમાં આવ્યા…
- સ્પોર્ટસ
ટવેન્ટી-ટવેન્ટીમાં નેપાળના બેટસમેને 9 બોલમાં ફટકારી અડધી સદી
હોંગઝોઉઃ એશિયન ગેમ્સ 2023માં નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં અનેક રેકોર્ડ તૂટ્યા હતા. પહેલા બેટિંગ કરીને નેપાળની ટીમે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. દરમિયાન નેપાળના બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ભૂતપૂર્વ ભારતીય…
- નેશનલ
ભાજપ સાથે ગઠબંધન મંજૂર નહીંઃ જેડીએસના ઉપાધ્યક્ષે આપ્યું રાજીનામું
બેંગલુરુઃ કર્ણાટકમાં જેડીએસ (જનતા દળ એસ-સેક્યુલર)ના કેટલાક નેતાઓને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાથે ગઠબંધન પસંદ નહીં હોવાને કારણે વધુ એક લઘુમતી નેતાએ પાર્ટી છોડી દીધી છે. કર્ણાટકમાં પાર્ટીના ગઢ ગણાતા તુમકુરુ જિલ્લાના જેડીએસના ઉપાધ્યક્ષપદેથી ભાજપ સાથે પક્ષના ગઠબંધનના વિરોધમાં પોતાના…
- નેશનલ
બીમાર પત્નીથી છુટકારો પામવા પતિએ કરી હતી ડિવોર્સની અરજી
એક મહત્વપૂર્ણ ચુકાદામાં બોમ્બે હાઇ કોર્ટે જણાવ્યું હતું કે જો જીવનસાથી લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હોય તો ફક્ત આ જ કારણ છૂટાછેડાનો આધાર ન બની શકે. બોમ્બે હાઇ કોર્ટે હિંદુ મેરેજ એક્ટનો હવાલો આપીને કહ્યું હતું કે એક્ટ મુજબ…
- નેશનલ
‘કંઇ પણ બોલીએ તો ઘરો પર બુલડોઝર ચલાવી દે છે…’ આ પિતાપુત્રે ભારતથી ભાગીને પાકિસ્તાનમાં કેમ લીધું શરણ?
દેશની રાજધાની દિલ્હીમાં રહેતા અને પોતાનું ઘર ધરાવતા એક પિતાપુત્રની જોડીએ કથિતપણે ધાર્મિક અત્યાચારનો આક્ષેપ કરી ભારતથી ભાગીને અફઘાનિસ્તાનની બોર્ડર પાર કરીને ગેરકાયદે પાકિસ્તાનમાં ઘુસી ત્યાં શરણ લીધું હોવાના સમાચાર મીડિયામાં ચમક્યા છે. આ બંને કહી રહ્યા છે કે તેમણે…
- ધર્મતેજ
પહેલી ઓક્ટોબરના આ પાંચ રાશિના જાતકોને લાગશે જેકપોટ
જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે બુધ અને સૂર્ય બંને ગ્રહ એક જ રાશિમાં એક સાથે આવે છે ત્યારે બુધ્ધાદિત્ય યોગ રચાય છે અને વેદિક જ્યોતિષમાં બુધને બુદ્ધિ, સંચાર અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સૂર્ય આત્મા, જીવનશક્તિ અને સમગ્ર જીવ શક્તિનું પ્રતિક…