- મનોરંજન
Happiest Birthday Anna: જે ત્રણ બિલ્ડિંગમાં પિતા કરતાં હતા સાફ સફાઈ, એનો જ માલિક છે આજનો Birthday Boy…
આજે બોલીવુડના અન્ના તરીકે ઓળખાતા સુનીલ શેટ્ટી (Suniel Shetty) પોતાનો 63મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આજે કરોડોની નેટવર્થ ધરાવતા આપણા અન્ના અને એમના પિતાનું શરૂઆતનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું છે. ખુદ સુનિલ શેટ્ટીએ આ વિશે ભારતી સિંહ (Bharti Singh)…
- મનોરંજન
The Bluffના શૂટિંગમાંથી ફ્રી થઈ પ્રિયંકાએ શું કર્યું કે પતિ નિક જૉનાસ ખુશ થઈ ગયો
આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મો અને સિરીઝને લઈને સતત ચર્ચામાં છે. પ્રિયંકાએ સ્પાય એક્શન થ્રિલર સિરિઝ સિટાડેલની બીજી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની આગામી ફિલ્મ ધ બ્લફનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂરું થયા પછી…
- નેશનલ
ઉત્તર પ્રદેશમાં ટ્રેનમાં Fire ની અફવાથી નાસભાગ મચી, 20 મુસાફરો ઘાયલ, સાત ગંભીર
શાહજહાંપુર : ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં રવિવારે સવારે એક મોટી ઘટના બની હતી. બરેલી અને કટરા સ્ટેશન વચ્ચે પંજાબ મેલ એક્સપ્રેસમાં આગ(Fire)લાગવાની અફવાને પગલે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડતાં 20 મુસાફરો ઘાયલ થયા છે. જેમાં…
- સ્પેશિયલ ફિચર્સ
તમારા UPI એકાઉન્ટમાંથી અન્ય વ્યક્તિ ચૂકવણી કરી શકશે, ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે સુવિધા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ અઠવાડિયે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમમાં બે નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી છે, જેનો હેતુ તેની પહોંચ અને ક્ષમતા વધારવાનો છે.RBIના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા 8 ઓગસ્ટના રોજ દ્વિ-માસિક નીતિ પરિણામ શેર કરતા સમયે…
- Uncategorized
કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોને મળવા પહોંચી ગયા ?
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક્સની ડબલ મેડલ વિજેતા મનુ ભાકર દેશ પરત ફરી છે. તેનું વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને મળવા મહાનુભાવો આવ્યા હતા ત્યારે આજે કૉંગ્રેસના સાંસદ અને ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ મનુને મળવા…
- સ્પોર્ટસ
વિનેશ ફોગાટની જોરદાર દલીલો સાંભળીને અદાલતે કહ્યું, હવે અમારો ફેંસલો…
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે માત્ર 100 ગ્રામ વધુ વજનને કારણે ફાઇનલમાંથી થયેલા પોતાના ડિસ્ક્વૉલિફિકેશન બાબતમાં જે અપીલ કરી છે એની સુનાવણી શુક્રવારે બપોર પરથી સાંજ પર મુલતવી રાખવામાં આવી અને ત્યાર બાદ એવું જાહેર કરવામાં આવ્યું હતું…
- આમચી મુંબઈ
ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં ડોમ્બિવલીની મહિલા તબીબે 30 લાખ ગુમાવ્યા
થાણે: ડોમ્બિવલીની મહિલા તબીબને પોલીસ કેસમાં સપડાવવાનો ભય બતાવ્યા પછી ક્રિપ્ટોકરન્સી ખરીદવાની ફરજ પાડીને 30 લાખ રૂપિયાથી વધુની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી.કલ્યાણ ડિવિઝનના માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કથિત છેતરપિંડી 2થી 6 ઑગસ્ટ દરમિયાન થઈ હતી. આ…
- આમચી મુંબઈ
Lok Sabha Session: ગાઝા પે બડી બડી બાતે કરતે હૈ, લેકિન બાંગ્લાદેશ કે હિંદુઓ કે લિએ ચુપ ક્યુંઃ અનુરાગ ઠાકુરે કોને કર્યો સવાલ?
નવી દિલ્હીઃ ભાજપના સાંસદોએ આજે વિરોધ પક્ષોની ટીકા કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સ્થિતિ પર તેમનું મૌન દુર્ભાગ્યપૂર્ણ છે. વાસ્તવમાં બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને સોમવારે ભારત આવ્યા પછી બાંગ્લાદેશમાં ઘણા હિન્દુ…
- આમચી મુંબઈ
નવી મુંબઇમાં ગેરકાયદે કૉલ સેન્ટરનો પર્દાફાશ: ત્રણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં ગેરકાયદે કૉલ સેન્ટર ચલાવવા અને સરકારને પાંચ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.નવી મુંબઈના રબાળે વિસ્તારમાં આઇટી પાર્કની બહાર ચાલતા કૉલ સેન્ટર પર ડિપાર્ટમેન્ડ ઓફ ટેલિકમ્યુનિકેશન (ડીઓટી) દ્વારા ગુરુવારે રેઇડ…
- આમચી મુંબઈ
ગર્લફ્રેન્ડની હત્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા યુવકનો મૃતદેહ મળ્યો
થાણે: નવી મુંબઇમાં 19 વર્ષની ગર્લફ્રેન્ડની ગળું દવાબીને હત્યા કર્યા બાદ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનારા 22 વર્ષના યુવકનો મૃતદેહ શુક્રવારે પોલીસ અને અગ્નિશમન દળના જવાનોને મળી આવ્યો હતો.વાઘોળી વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે સ્વસ્તિક પાટીલનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો અને…