- આપણું ગુજરાત
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને મળ્યા ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત સ્થિત બ્રિટીશ હાઈ કમિશનર સુશ્રી લિન્ડી કેમેરોને ગાંધીનગરમાં લીધી હતી. બ્રિટિશ હાઈ કમિશનર તરીકેનો ભારતમાં પદભાર સંભાળ્યા પછી તેમની ગુજરાતની આ પ્રથમ મુલાકાતમાં મુખ્યમંત્રીએ તેમને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સાથેની વાતચીતમાં…
- આપણું ગુજરાત
સાગઠિયા બાદ રાજકોટ મનપાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ: રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકોના જીવના ભોગ લેવાયા બાદ તપાસમાં ફાયર ઓફિસર સાગઠિયાના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો હતો. જો કે ભ્રષ્ટાચાર જાણે લોહીમાં વ્યાપી ગયો હોય તેમ વધુ એક ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારૂ 1.80 લાખ રૂપિયાની લાંચ…
- આપણું ગુજરાત
દિવાળી સુધીમાં કેસર જેવી જ મીઠી કેરી તમે આરોગી શકશો, મોં માંથી લાળ ટપકે તે પહેલા સડસડાટ વાંચી જાઓ
કેરીને ફળોનો રાજા કહેવાય છે. વર્ષમાં માત્ર ત્રણ-ચાર મહિના જ મળતી કેરીને લોકો પ્રેમથી આરોગે છે. કેરી જેટલી સ્વાદમાં રસીલી છે તેટલી જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેરીને કેટ-કેટલીય વરાઈટીઑ બજારમાં મળે છે.ઉત્તર ભારતમાં કેરી કેટલાક મહિનાઓ મળે છે તો…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પર પહેલું વિમાન એરફોર્સનું ઉતરશે
મુંબઈ: આવતા વર્ષે માર્ચ મહિનામાં નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(એનએમઆઇએ) શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે આવતા મહિને આ એરપોર્ટ પર વિમાન ઉતરાણ(લેન્ડીંગ) માટે ટ્રાયલ યોજવામાં આવશે. ટ્રાયલના ભાગરૂપે ઇન્ડિયન એર ફોર્સ તેનું ટ્રાયલ એરક્રાફ્ટ અહીં લેન્ડ કરશે.આ એરક્રાફ્ટનું લેન્ડીંગ…
- આમચી મુંબઈ
પૈસાથી ચૂંટણી જીતી શકાય…: લાડકી બહેન યોજના અંગે આખરે સુપ્રિયા સુળેએ આપી પ્રતિક્રિયા
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ સોમવારે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના યોજના અંગે મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પૈસાના પાવરથી ચૂંટણી જીતી શકાય એવું શાસક પક્ષ માને છે.નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે મારે છે હવાતિયાઃ કેન્દ્રીય પ્રધાને નિશાન તાક્યું
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન પ્રતાપરાવ જાધવે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને તે મુખ્ય પ્રધાન બનવા માટે પ્રયત્ન કરતા હોવા બાબતે તેમની ટીકા કરી હતી. જાધવે ઉદ્ધવ તુચ્છ લોકો સામે ઝુકતા હોવાનું કહી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યો હતો.થોડા જ…
- મનોરંજન
સાવકી માની ઈમેજ બદલી નાખી છે કરિનાએ, જન્મદિવસે સારા પર વરસાવ્યું વ્હાલ
આપણી લોકવાર્તાથી માંડી ફિલ્મોમાં સાવકી માની છબિ નકારાત્મક અને સાવકા સંતાનોને નફરત કરતી, તેના વિરુદ્ધ પિતાને ભડકાવતી, તેને ભૂખ્યા રાખતી સ્ત્રી તરીકે જ દર્શાવવામાં આવી છે, પરંતુ દર વખતે આમ જ હોય તેમ નથી હોતું. સ્ત્રીમાં માતૃત્વ હોય છે અને…
- આમચી મુંબઈ
હું મુખ્ય પ્રધાન બન્યો એ જ વિપક્ષની પીડા છેઃ શિંદે શા માટે બોલ્યા?
મુંબઈ: રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની જાહેરાતના વાતાવરણમાં રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં તમામ નેતાઓ રાજ્યનો પ્રવાસ, મતવિસ્તારની સમીક્ષા, પદાધિકારીઓની બેઠકો વગેરે બાબતોમાં પ્રવૃત્ત જોવા મળે છે. જોકે આ પરિસ્થિતિમાં રાજ્યમાં મરાઠા અને ઓબીસી અનામતના મુદ્દે શાસક…