- આપણું ગુજરાત
મુખ્યમંત્રી પહોંચ્યા નડિયાદ : સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ ભાવંજલી અર્પણ કરી
નડિયાદ: 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદ ખાતે થવાની છે. જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આજે નડિયાદ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર સાહેબના દેસાઈ વગા, નડીયાદ સ્થિત જન્મસ્થાનની મુલાકાત લઈને તેમના કાર્યક્રમોની શરૂઆત કારી…
- નેશનલ
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય અને રાજ્યના દળોના જવાનો માટે 1037 પોલીસ મેડલની જાહેરાત : મહારાષ્ટ્ર પોલીસને 59 મેડલ
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સરકાર દ્વારા વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના પોલીસ જવાનો માટે 1,037 સર્વિસ મેડલની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 214 જવાનોને શૌર્ય માટેના મેડલ જાહેર કરવામાં આવ્યા હતા,…
- આમચી મુંબઈ
એર ઈન્ડિયાને ફટકોઃ બે અલગ અલગ કિસ્સામાં ફ્લાઈટ્સનું ઈમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસી હેરાન
મુંબઈ-ગોવાઃ મુંબઈથી લંડન જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટે ઉડાન ભર્યા પછી અચાનક ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, જ્યારે બીજી બાજુ ગોવા એરપોર્ટ પર મુંબઈ આવનારી ફ્લાઈટ સાથે પક્ષી ટકરાતા એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડ કરવાની નોબત આવી હતી. આમ છતાં ફ્લાઈટ્સના…
- આમચી મુંબઈ
થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર
થાણે: થાણેના કાપૂરબાવડી વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા ચાર લૂંટારામાંથી એકે હવામાં ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જોકે દુકાનદારે લાકડીથી પ્રતિકાર કરતાં લૂંટારા ફરાર થઈ ગયા હતા, જ્યારે એક શકમંદને રાહદારીઓએ પકડી પાડ્યો હતો.કાપૂરબાવડી પોલીસના જણાવ્યા મુજબ…
- મનોરંજન
દુનિયા એની સિદ્ધિથી અંજાઇ, પણ મનુ ભાકર તો…..
બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનની પાછલી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના ઘણા વખાણ થયા હતા. ક્રિટિક્સને ફિલ્મની વાર્તા કહેવાની સાથે સાથે કાર્તિકનું કામ પણ પસંદ આવ્યું હતું. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી અને ફ્લોપ થઈ ગઈ,…
- નેશનલ
શ્રીલંકા સામે સિરીઝમાં હાર છતાં ICC રેન્કિંગમાં રોહિત શર્માને ફાયદો, આ બેટ્સમેન નં.1 પર
નવી દિલ્હી: શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની ODI સિરીઝમાં ભારતની 0-2 થી હાર થઇ હતી, જયારે એક મેચ ટાઈ રહી હતી. સિરીઝ દરમિયાન ભારતીય બેટ્સમેનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જોકે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharm) એ સારું પ્રદર્શન કર્યું હતું.…
- મનોરંજન
14 વર્ષ મોટા ડિરેક્ટર સાથે લગ્ન કર્યા, મુસ્લિમ બની, એક વર્ષમાં ડિવોર્સ…. કંઇક આવી છે આજની બર્થ ડે મલ્લિકા….
બોલિવૂડમાં એવા ઘણા ગાયકો છે, જેના અવાજના લોકો દિવાના છે. એમના અવાજમાં જાદુ છે. આ ગાયકો ચાહકોના દિલ પર રાજ કરે છે.ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રખ્યાત પ્લેબેક ગાયકોમાંની એક એવી સુનિધિ ચૌહાણ આજે 14 ઓગસ્ટના રોજ 41મો જન્મદિવસ ઉજવી રહી…