- આપણું ગુજરાત
કોલકાતાના બનાવ પરથી ગુજરાત સરકારે ધડો લીધોઃ સરકારી મેડિકલ કૉલેજોમાં સુરક્ષા વધારી
અમદાવાદઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનોનો દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મેડિકલ કોલેજમાં સિક્યોરિટી વધારવા માટે કોલેજોને પગલાં લેવા જણાવવામાં આવ્યું…
- આમચી મુંબઈ
સુપ્રિયા સુળેની હિલચાલ નજર રાખવામાં આવી હોવાનો એનસીપીનો દાવો
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી – એસપી)નાં કાર્યકારી અધ્યક્ષ અને સંસદ સભ્ય સુપ્રિયા સુળે સરકારી એજન્સીઓની દેખરેખ હેઠળ હોઈ શકે છે અને પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની હિલચાલ પર નજર રાખવા માટે થઈ શકે છે. પુણે જિલ્લાના…
- નેશનલ
સ્વીડન સામેના મુકાબલા પહેલાં જ ડેવિસ કપની ટીમના કોચ ઝીશાન અલીએ કેમ રાજીનામું આપ્યું?
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી અને ભૂતપૂર્વ નૉન-પ્લેઇંગ કૅપ્ટન ઝીશાન અલીએ ભારતીય ટીમના કોચના હોદ્દેથી રાજીનામું આપી દીધું છે. આગામી 14-15 સપ્ટેમ્બરે સ્ટૉકહૉમમાં ભારતનો ડેવિસ કપમાં સ્વીડન સાથે મુકાબલો થશે અને એના એક મહિના પહેલાં જ ઝીશાને રાજીનામું આપ્યું…
- આમચી મુંબઈ
બોમ્બે હાઇ કોર્ટમાં મરાઠા અનામત પર સુનાવણી, OBC કમિશનના રિપોર્ટ પર સવાલ
મુંબઈ: મરાઠા સમાજના યુવાનોને શિક્ષણની જેમ સરકારી નોકરીમાં પણ અનામતની જરૂર હોવાનું દર્શાવતા આંકડા ધરાવતો અહેવાલ બોમ્બે હાઇ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેની વિરુદ્ધ એક અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્ર ઓબીસી કમિશન દ્વારા અદાલતમાં દાખલ કરવામાં આવેલા અહેવાલમાં દર્શાવાયેલા…
- આપણું ગુજરાત
મોટા મોટા આયોજનો પછી પણ તિરંગાની માગ ઘટી, કોને ફાયદો થયો?
અમદાવાદ: દેશમાં 77માં સ્વતંત્રતા દિવસને હવે એક દિવસ બાકી છે અને એક તરફ સરકારનું હર ઘર તીરંગા અભિયાન અભીયાન ચાલી રહ્યું છે. જો કે બીજી બાજુ ઉજવણીને લઈને બજારમાં કોઇ વિશેષ ઉત્સાહ નાથી જોવા મળી રહ્યો. જેના લીધે 75મા સ્વતંત્રતા…
- નેશનલ
પૉન્ટિંગની 3-1ની ધારણા સામે શાસ્ત્રીએ કહ્યું, ‘અમારી જીતની હૅટ-ટ્રિક નક્કી છે’
નવી દિલ્હી: વન-ડેનો વર્લ્ડ કપ ગયા નવેમ્બરમાં અને ટી-20નો વિશ્ર્વ કપ જૂનમાં રમાઈ ગયો ત્યાર પછી હવે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની રેસ જામી છે. એ સ્પર્ધાના ભાગરૂપે આગામી નવેમ્બર-જાન્યુઆરી દરમ્યાન ઑસ્ટ્રેલિયામાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મૅચની જે ટેસ્ટ-શ્રેણી…
- આમચી મુંબઈ
લોકલ ટ્રેનોના ધાંધિયાથી પ્રવાસીઓ પરેશાન, એક પ્રવાસીએ કરી એવી ડિમાન્ડ કે…
મુંબઈ: મધ્ય રેલવેની લોકલ ટ્રેનોમાં રેગ્યુલર ધાંધિયા રહે છે, જેનાથી પ્રવાસીઓ જ નહીં, પરંતુ હવે પેસેન્જર એસોસિયેશને પણ બાંયો ચઢાવી છે. આગામી અઠવાડિયા દરમિયાન વિધિવત વિરોધ પ્રદર્શન કરવાના છે, ત્યારે તાજેતરમાં એક ગુસ્સે થયેલા પ્રવાસીએ તો રેલવેને ટ્રેનના બદલે બળદગાડું…
- આપણું ગુજરાત
રાજકોટના સોની બજારમાં બંગાળી કારીગરોના રજિસ્ટ્રેશન સંદર્ભે ડ્રાઇવ
રાજકોટઃ ગુજરાતભરમાં સોની-ઝવેરી બજારના કારીગરોમાં ખાસ કરીને બંગાળી કારીગરોનું વર્ચસ્વ રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં બંગાળી કારીગરો કાર્યરત છે. ભૂતકાળમાં બે આતંકવાદી આ કારીગરના સ્વાંગમાં દેશ વિરોધી કૃત્ય કરતા પકડાયા હતા. ત્યારે બંગાળી કારીગરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માટે…
- આમચી મુંબઈ
દારૂ પાર્ટી કરીને બીચ પર માણસો પર એસયુવી ચડાવી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જોયરાઈડ માટે એસયુવી બેફામ હંકારી વર્સોવા બીચમાં સૂતેલા એકના મોત માટે જવાબદાર આરોપીઓ દારૂની પાર્ટી કરીને બીચ પર ગયા હતા કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. અંધેરીમાં રહેતા મિત્રને મળવા આવતાં પહેલાં આરોપી લોનાવલામાં રોકાયા…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન હસીના સામે ચોવીસ કલાકમાં બીજો ગુનો નોંધાયો
ઢાકા: 2015માં વકીલનું અપહરણ કરવાના આરોપમાં બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમના કેબિનેટના ભૂતપૂર્વ પ્રધાનો સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધ બુધવારે બળજબરીથી ગાયબ થવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.વિવાદાસ્પદ નોકરીની ક્વોટા પ્રણાલી અંગે તેમની અવામી લીગની આગેવાની હેઠળની સરકાર સામે…