- નેશનલ
ત્રીજા ધોરણની છોકરીને આવ્યો ‘હાર્ટ એટેક’, સ્કૂલમાં રમતા રમતા જીવ ગુમાવ્યો
લખનઊઃ આજકાલ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે હવે તેણે બાળકોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. શુક્રવારે યુપીના લખનૌમાં ધોરણ 3માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત…
- આપણું ગુજરાત
‘નીચેના અધિકારીને ફરજ સોંપવાથી જવાબદારીથી છૂટી શકાય નહિ!’ અગ્નિકાંડ મામલે RMC પર હાઇકોર્ટ લાલધુમ
અમદાવાદ: મે મહિનામાં રાજકોટના કાલાવડ રોડ નજીક TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો છે. અગ્નિકાંડ દુર્ઘટનાને લઈને આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરનું બચાવ કરતું રજૂ કરાયેલા…
- નેશનલ
સરકારનો મોટો નિર્ણયઃ હવે પોર્ટ બ્લેર શ્રી વિજયપુરમના નામથી ઓળખાશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી હતી. પોર્ટ બ્લેર એ કેન્દ્રશાસિત પ્રદેશ અંદામાન અને નિકોબાર ટાપુઓનું પાટનગર છે.કેન્દ્રિય ગૃહ પ્રધાન…
- આપણું ગુજરાત
રાજકોટમાં નવરાત્રીમાં પ્રવેશ માટે આ વર્ષે પણ ‘આધારકાર્ડ’ ફરજિયાત
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 3જી ઓકટોબરથી સૌથી મોટો નવરાત્રી મહોત્સવનો પ્રારભં થવાનો છે. નવરાત્રી દરમિયાન કોઇ અઘટિત ઘટના ન બને એ માટે આયોજકો દ્વારા અત્યારથી તમામ પ્રકારના આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં મોટા મોટા સમૂહો દ્વારા દર વર્ષની જેમ આ…
- મનોરંજન
Mukesh Ambaniએ કોના માટે ઉચ્ચારી સાવધ રહેવાની ચેતવણી?
દેશ જ નહીં પણ એશિયાના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ Relianceની માલિકીની પેટા કંપની Jioના યુઝર્સને લઈને ચેતવણી ઉચ્ચારી છે. તેમણે યુઝર્સને મોકલવામાં આવતા કોલ્સ અને મેસેજને લઈને એલર્ટ રહેવાનું જણાવતા મેસેજ મોકલ્યા છે. ચાલો જોઈએ શું છે આ…
- આમચી મુંબઈ
વસઈમાં પેટ્રોલ પમ્પ માલિકની હત્યા કરી લૂંટ: ડ્રાઈવર સહિત બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉલ્હાસનગરના પેટ્રોલ પમ્પના માલિકનું કથિત અપહરણ કરી વસઈ નજીક હત્યા બાદ લૂંટ ચલાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ડ્રાઈવર સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી નેપાળ ફરાર થવામાં સફળ રહ્યા હતા, પરંતુ મૃતક પાસેથી લૂંટેલી હીરાજડિત વીંટી અને…
- નેશનલ
પ્રદર્શન કરી રહેલા જુનિયર ડૉક્ટરોને ફરજ પર આવવા મમતાએ કરી અપીલ; કહ્યું નહિ કરીએ આકરી કાર્યવાહી..
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી તબીબ સાથે થયેલ બળાત્કાર અને હત્યાના કેસથી આખા દેશમાં ભારે રોષ વ્યાપ્યો છે. જો કે આ જઘન્ય અપરાધને લઈને મમતા સરકાર પર પણ ભારે માછલાં ધોવાઈ રહ્યા છે. આ મામલે મમતા બેનર્જી લોકો…
- ઇન્ટરનેશનલ
સસ્તામાં વિદેશ ફરવા જવું છે? તો આ વિઝા ફ્રી દેશોમાં જાવ….
આજે અમે તમને એશિયાના કેટલાક દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જવા માટે ભારતીયોએ અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂર નથી. ભારતીયો થોડા સમય માટે આ દેશોમાં વિઝા ફ્રીમાં મુસાફરી કરી શકે છે.જો તમે ફરવાના શોખીન છો અને વિદેશ…
- આપણું ગુજરાત
ગુજરાત કોંગ્રેસના બે નેતાઓને જમ્મુ કાશ્મીરમાં સ્ટાર પ્રચારકની જવાબદારી
નવી દિલ્હી: આગામી સમયમાં યોજાનાર જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે. આજે કોંગ્રેસે જમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના…
- નેશનલ
26 વર્ષમાં પહેલી વાર એક પણ બૉલ ફેંકાયા વગર ટેસ્ટ રદ કરવી પડી
ગ્રેટર નોઇડા: ઉત્તર પ્રદેશના આ શહેરમાં શુક્રવારે સતત પાંચમા દિવસે વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે ન્યૂ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ શરૂ ન થઈ શકતા છેવટે એ રદ કરવામાં આવી હતી. કોઈ ટેસ્ટ મૅચ એક પણ બૉલ ફેંકાયા વગર…