- આમચી મુંબઈ
રાજ્ય સરકાર ખાનગી પક્ષો અને ધારાવીના રહેવાસીઓને મઢમાં 195 એકર જમીન આપશે
મુંબઇઃ ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે કોર્પોરેટ હાઉસ, ખાનગી વ્યક્તિઓ, વિધાન સભ્યો અને રહેવાસીઓના એક વર્ગને પુનઃસ્થાપિત કરવા માટે ઉત્તર મુંબઈમાં મઢ ખાતે 195 એકર જમીનની ફાળવણી કરવાની દરખાસ્ત પર રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિચારણા કરશે. 8 ઓક્ટોબરે રાજ્ય કેબિનેટ સમક્ષ…
- નેશનલ
બિહારમાં સાત બાળકો તણાઈ ગયા, પાંચના મૃતદેહ મળ્યા
પટનાઃ બિહારમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં નદીમાં નહાવા ગયેલા સાત બાળક એક સાથે ડૂબી ગયા હોવાની ઘટનાથી હાહાકાર સર્જાયો છે.આ ઘટનાની મળતી માહિતી અનુસાર અહીંના રોહતાસમાં આવેલી સોનનદીમાં રવિવારની રજાના દિવસે સાત બાળક ન્હાવા પડ્યા હતા.…
- સ્પોર્ટસ
સ્ટબ્સની પ્રથમ સેન્ચુરીએ સાઉથ આફ્રિકાને સિરીઝ જિતાડી આપી
અબુ ધાબી: સાઉથ આફ્રિકા (50 ઓવરમાં 343/4) સામે આયરલૅન્ડ (30.3 ઓવરમાં 169 રને ઑલઆઉટ)નો શુક્રવારે સતત બીજી વન-ડેમાં પરાજય થયો હતો. એ સાથે, સાઉથ આફ્રિકાએ ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી.ટ્રિસ્ટને સ્ટબ્સે (112 અણનમ, 81 બૉલ, ત્રણ…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપમાં શ્રીલંકાની બીજી હાર, ઑસ્ટ્રેલિયાની આસાન જીત
શારજાહ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં શનિવારે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને છ વિકેટે હરાવીને પોતાની છાપ પ્રમાણે વિજયી શરૂઆત કરી હતી. ઑસ્ટ્રેલિયા ફરી ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે, જ્યારે શ્રીલંકાએ લાગલગાટ બીજી મૅચમાં પરાજય જોયો હોવાથી સેમિ ફાઇનલમાં…
- નેશનલ
Gold Price Today : સોના -ચાંદીના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ : ભારતીય બજારમાં છેલ્લા 2 દિવસથી સોનાના ભાવમાં(Gold Price Today)સતત વધારો થઈ રહ્યો હતો. જયારે આજે આ ગતિ થોડી ધીમી થઈ ગઈ છે. નવરાત્રીના ત્રીજા દિવસે સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 29 સપ્ટેમ્બર પછી ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર…
- નેશનલ
Spice Jet ના પ્રમોટર અજય સિંહ વિરુદ્ધ FIR, જાણો શું છે સમગ્ર મામલો
નવી દિલ્હી : દેશની સંકટગ્રસ્ત ખાનગી ક્ષેત્રની એરલાઇન સ્પાઇસ જેટની(Spice Jet ) મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે એરલાઈનના મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહ અને કેટલાક અન્ય ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ FIR…
- મનોરંજન
Amitabh Bachchanને માટે Jaya Bachchanએ કહ્યું કે એ કંઈ મારા…
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બોલીવૂડના ટોપના કપલ્સમાં કરવામાં આવે છે. બે જૂન, 1973માં અમિતાભ અને જયા બચ્ચનના લગ્ન થયા અને છેલ્લાં 51 વર્ષથી તેમનું દાંપત્ય જીવન ટકી રહ્યું છે, પરંતુ હવે આ બધા વચ્ચે જયા બચ્ચને પતિ અમિતાભ બચ્ચન…
- નેશનલ
Exit Poll 2024 : જમ્મુ-કાશ્મીરમાં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલના આંકડામાં સ્પષ્ટ થઇ સ્થિતિ
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા સીટ પર ત્રણ તબક્કામાં મતદાન થયું છે. જ્યારે આજે કેન્દ્રશાસિત પ્રદેશના એક્ઝિટ પોલના(Jammu Kashmir Exit Poll)આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કરવામાં આવેલા ઈન્ડિયા ટુડે-સીવોટર સર્વે મુજબ, ભાજપને…