- સ્પોર્ટસ
IPL: પંજાબ કિંગ્સનું સેલિબ્રેશન, કેપ્ટન આ અભિનેત્રી સાથે ડાન્સ કરીને ધૂમ મચાવી
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024ને લઈને ક્રિકેટ પ્રેમીઓની સાથે ખેલાડીઓમાં પણ ભરપૂર આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએલની શરુઆત પૂર્વે તાજેતરમાં પંજાબ કિગ્સ દ્વારા શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીમની માલિક સાથે કેપ્ટને ડાન્સ…
- આમચી મુંબઈ
શિવાજી પાર્કમાં રાહુલ ગાંધી સાથે ઉદ્ધવ દેખાતા શિંદે વિફર્યા, આપ્યું આ નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પોતાની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મુંબઈ ખાતે પૂરી કરી અને રવિવારે શિવાજી પાર્ક ખાતે રેલી યોજી હતી અને સભાને સંબોધી પણ હતી, જેમાં ઉદ્ધવ ઠાકરે સહિત ‘I.N.D.I.A.’ ગઠબંધનના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.જોકે,…
- નેશનલ
ભાજપને ઈલેક્ટોરલ બોન્ડમાંથી મળ્યા રૂ. 6,986.50 કરોડ, કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓની સ્થિતિ શું?
નવી દિલ્હી: ભાજપને ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી કુલ રૂ. 6,986.50 કરોડનું ડોનેશન મળ્યું એ તો હવે સર્વવિદિત છે, પરંતુ ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી ડોનેશન મેળવનારો ભાજપ એકમાત્ર પક્ષ નથી.12 એપ્રિલ, 2019થી દેશમાં ઈલેક્ટોરલ બોન્ડની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી અને ચાર વર્ષમાં…
- મનોરંજન
‘પુષ્પા પાર્ટ-2’માં અલ્લુ અર્જુનનો અવાજ ફરી શ્રેયસ તલપડે આપશે કે નહીં?
મુંબઈઃ અલ્લુ અર્જુને ‘પુષ્પા’ ફિલ્મ સમગ્ર ભારતમાં પણ પુરી દુનિયામાં નામના મેળવી હતી. હવે ફિલ્મમાં તેના લુક સાથે તેનો જબરદસ્ત ડાયલોગ ‘ઝુકેગા નહીં સાલા’ ખૂબ જ હિટ થયો હતો. જો કે તેના હિંદી વર્ઝનના સક્સેસનો શ્રેય બોલિવૂડના એક્ટર શ્રેયસ તલપડેને…
- નેશનલ
મથુરાના બરસાનામાં લડ્ડુ હોળી વખતે નાસભાગ, ડઝનથી વધુ ઘવાયા
મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરાના બરસાનામાં આવેલા લાડલી જી મંદિરમાં રવિવારે બપોરે નાસભાગ થતાં એક ડઝન ભક્તો બેભાન થઈ ગયા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.મળતી માહિતી મુજબ રવિવારે લડ્ડ હોળી હતી.…
- સ્પોર્ટસ
આજે બૅન્ગલોર અને દિલ્હી વચ્ચે જંગ: જે જીતશે એ રચી દેશે નવો ઇતિહાસ
નવી દિલ્હી: મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં આજે સાંજે 7.30 વાગ્યાથી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) અને દિલ્હી કૅપિટલ્સ (ડીસી) વચ્ચે ફાઇનલ જંગ છે અને બેમાંથી જે ટીમ જીતશે એ આ ટૂર્નામેન્ટમાં જ નહીં, પણ પોતાના ફ્રૅન્ચાઇઝી માટે…
- નેશનલ
શ્રીલંકાની આડોડાઈઃ લંકન નૌકાદળે આટલા ભારતીય માછીમારની ધરપકડ કરી
કોલંબોઃ શ્રીલંકાના નૌકાદળે દેશના પ્રાદેશિક જળમાં શિકાર કરવાના આરોપસર વધુ ૨૧ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. નેવીના જણાવ્યા અનુસાર માછીમારોની શનિવારે ડેલ્ફ્ટના જાફના ટાપુ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કંકેસંથુરાઇ બંદરે લઇ જવામાં આવ્યા હતા. તેમની બે હોડી…
- નેશનલ
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા અંગે વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન, જાણો શું છે મામલો?
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની વિદેશ મંત્રાલયે પણ સંજ્ઞાન લીધું છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગઈ કાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી.…
- આમચી મુંબઈ
ચોરીની શંકા પરથી ચાર કિશોરી સહિત પાંચ જણની મારપીટ કર્યાનો શિવાજી નગર પોલીસ પર આરોપ
મુંબઈ: ગોવંડીમાં શિવાજી નગર પોલીસે ચોરીની શંકા પરથી ચાર કિશોરી સહિત પાંચ જણને તાબામાં લીધા બાદ તેમની બેરહેમીથી મારપીટ કર્યાનો આરોપી બિનસરકારી સંસ્થા (એનજીઓ) દ્વારા કરવામાં આવ્યો છે. પાંચેય જણને હાથ, પીઠ અને પગના તળિયામાં પટ્ટા અને દંડાથી માર મારવામાં…
- મનોરંજન
Shehnaaz Gill ફરી અતરંગી અવતારમાં જોવા મળતા ચર્ચાનું કારણ બની, ટ્રોલ થઈ
મુંબઈ: દુનિયામાં ફેશનના નામે અજીબો-ગરીબ (વિચિત્ર) કપડાં પહેરનાર લોકોના હજારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોય છે. વિચિત્ર કપડાંની ફેશનથી સેલેબ્રિટીઝ અને એક્ટર્સ પણ પાછળ રહ્યા નથી. ઉર્ફી જાવેદ જેવા સેલેબ્રિટીઝ તો માત્ર વિચિત્ર કપડાં પહેરીને જ ચર્ચામાં આવ્યા…