- આમચી મુંબઈ
મુંબઈગરા માટે મહત્ત્વના ન્યૂઝઃ જળાશયોમાં પાણીનો સ્ટોક ઘટતા પાણીની તંગી સર્જાશે?
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવો પૈકી સૌથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવતા ભાટસા અને અપર વૈતરણા તળાવોના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભાતસામાં માત્ર આઠ ટકા, જ્યારે અપર વૈતરણમાં ચાર ટકા પાણીનો સંગ્રહ છે. મુંબઈને પાણી પૂરું પાડતા તમામ…
- સ્પોર્ટસ
IPL-24 Play-Off : ચાર બૅટર્સના ઝીરો છતાં હૈદરાબાદ (SRH)નો કોલકાતા (KKR)ને 160 રનનો લક્ષ્યાંક
અમદાવાદ: અહીં મોટેરામાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની 17મી સીઝનની પ્રથમ પ્લે-ઑફ (ક્વૉલિફાયર-વન)માં સનરાઇઝર્સ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ એના ટૉપ-ઑર્ડરે ટીમનું નામ બોળ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની આ મૅચમાં નવો…
- સ્પોર્ટસ
બોલો, અનુષ્કા શર્માએ હેર-સ્ટાઈલે બદલી પણ કોહલી ચર્ચામાં…
મુંબઈ: ‘રબ ને બનાદી જોડી’માં શાહરુખ ખાન સાથે જોડી જમાવ્યા બાદ એક જ ફિલ્મ બાદ બોલીવુડની ટોચની અભિનેત્રીઓની હરોળમાં સ્થાન મેળવનારી અનુષ્કા શર્મા આજકાલ ફિલ્મના પડદે નહીં, પરંતુ ક્રિકેટના મેદાનમાં વધુ જોવા મળે છે. પતિ વિરાટ કોહલી હાલ આઇપીએલની મેચોમાં…
- આપણું ગુજરાત
આ તે ફારસ કેવું ? હવામાનની ભૂલ, ભોગવે AMC: 45 ડિગ્રીએ રેડને બદલે હવે ઓરેન્જ એલર્ટ !
સતત એક દસકાથી ધખધખતી ગરમી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને હવામાન વિભાગ (IMD) દ્વારા સંયુક્ત રીતે ગરમીને લઇને વિવિધ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવતા હોય છે.જેથી નાગરિકોને એ સમયગાળા દરમિયાન વિશેષ તકેદારી દાખ્વ્વમાં વધુ સરળતા રહે. પરંતુ…
- આમચી મુંબઈ
ગેરવર્તણૂક માટે સસ્પેન્ડ કરાયેલ વિદ્યાર્થીની તાત્કાલિક સુનાવણી નહીં થાય: હાઇ કોર્ટ
મુંબઈ: ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ માંથી ગેરવર્તણૂક અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ પીએચડીના વિદ્યાર્થી રામદાસ કેએસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો મંગળવારે બોમ્બે હાઈકોર્ટે ઇનકાર કર્યો હતો. જસ્ટિસ આરિફ ડૉક્ટર અને સોમશેખર સુંદરેસનની…
- આમચી મુંબઈ
પુણેમાં કાર અકસ્માતમાં સંડોવાયેલા ટીનેજરના પિતાને તાબામાં લેવાયો:
પુણે: પુણેમાં બે જણનો ભોગ લેનારા કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના ટીનેજરના પિતાને પોલીસે તાબામાં લીધો હતો, જ્યારે ટીનેજરને શરાબ પીરસવા બદલ હોટેલના માલિક અને બે મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માત બાદ ટીનેજરને તુરંત જામીન મળી જતાં ભારે ઉહાપોહ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં હીટ લહેરની આગાહી
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સત્તાવાળાઓએ આજે એક એડવાઈઝરી જારી કરીને દેશમાં હિટ વેવની આગાહી સાથે લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. દેશમાં હિટ વેવની સાથે સખત ગરમી અને હિમનદી-સંચાલિત પૂરની શકયતા દર્શાવાઈ છે.પાકિસ્તાનનો સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત, પંજાબ, ગરમીને કારણે…
- નેશનલ
‘આ લોકો પોતાના કામ પર મત માંગવાના બદલે કોંગ્રેસને ભાંડે છે’-મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ પર હૂમલો
જગાધરી; કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે( mallikarjun khadage)એ મંગળવારે વડાપ્રધાન મોદીને( PM Modi) ;જૂઠ્ઠાના સરદાર’ કહ્યા અને દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી(BJP) લોકતંત્ર ખતમ કરવા માંગે છે. હરિયાણામાં પોતાની પહેલી રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે,લોકો ભાજપાથી તંગ આવી ગયા છે.…
- નેશનલ
સિંગાપોરથી ભારતમાં પહોંચ્યા કોરોનાના નવા વેરિયન્ટ, દેશમાં નોંધાયા 324 કેસ, આ રાજ્યમાં સૌથી વધુ કેસ
નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાવાયરસના અત્યાર સુધીમાં 324 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 290 કેસ કોરોના KP.1 KP.2 ના નવા વેરિયેન્ટના છે. ઉલ્લેખનીય છે કે KP.1 એ કોરોનાના JN1 Omicron વેરિયન્ટનું સબ-વેરિઅન્ટ છે, જેણે સિંગાપોરમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં અત્યાર…
- મનોરંજન
Aishwarya Rai Bachchanને લઈને Salman Khan નહીં પણ Salim Khanએ આ શું કહ્યું?
મુંબઈઃ સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને વિવેક ઓબેરોય (Salman Khan, Aishwarya Rai Bachchan And Vivek Oberoi) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા નામો છે કે જે એકબીજા સાથે ના હોવા છતાં પણ એકબીજા સાથે જોડાયેલા છે. ઐશ્વર્યા અને સલમાન અને ઐશ્વર્યા અને…