- આપણું ગુજરાત
શુભારંભઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય-ઉત્તરમાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. આજે દાહોદ, ભાવનગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ચૂડાનો…
- નેશનલ
Rahu Nakshtra Parivartan In July: આ ત્રણ રાશિની ચમકી ઉઠશે કિસ્મત, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુને પ્રપંચી, માયાવી ગ્રહ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. આવો આ રાહુ 8મી જુલાઈના ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. શનિદેવને ઉત્તરા નક્ષત્રનો સ્વામી તરીકે ઓળખવામાં આવે છે અને આ નક્ષત્રના દેવતા ગુરુ છે. શનિ અને ગુરુ વચ્ચે…
- સ્પોર્ટસ
T20 World Cup: અક્ષર પટેલે અદ્ભુત મૅચ-વિનિંગ કૅચ વિશે શું કહ્યું? તેના જ શબ્દોમાં જાણીએ…
ગ્રોઝ આઇલેટ: વેસ્ટ ઇન્ડિઝના સેન્ટ લ્યૂસિયા ટાપુમાં ગ્રોઝ આઇલેટ ખાતેના ડૅરેન સૅમી નૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સોમવારે ભારતીય ફીલ્ડર્સે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શનો કૅચ બે વાર છોડ્યો હતો એટલે એ બે જીવતદાન ભારતીય ટીમને ભારે પડી શકે એમ હતા, પરંતુ (કુલદીપ…
- સ્પોર્ટસ
વિશ્વ ક્રિકેટમાં અફઘાનિસ્તાનના સફળતા પાછળ ભારત અને BCCIનો મહત્વનો ફાળો, જાણો કઈ રીતે
નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2024ના સેમીફાઈનલમાં પ્રવેશ કરીને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે(Afghanistan Cricket team)એ ઈતિહાસ રચી દીધો છે, અફઘાનિસ્તાનની ટીમની સિદ્ધીને ક્રિકેટ વિશ્વમાં બિરદાવવાના આવી રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન સતત બહેતર બની રહ્યું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત…
- આપણું ગુજરાત
વર્ષોથી ચાલતી લાકડાની ચોરીનું કૌભાંડ હવે પકડાયું, તો અત્યાર સુધી શું થતું હતું?
સુરતઃ દક્ષિણ ગુજરાતનાં જંગલોમાંથી છેલ્લા ચાર વર્ષથી ચાલતા ખેરના લાકડા ચોરી કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરનાં લાકડાં ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકના ડ્રાઈવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના…
- મહારાષ્ટ્ર
સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના વિવાદમાં હવે શરદ પવારે ઝુકાવ્યું
લોકસભામાં અધ્યક્ષ પદને લઇને સત્તાધારી NDA પક્ષ અને વિપક્ષ I.N.D.I.A ગઠબંધન સામસામા આવી ગયા છે. આ ત્રીજી વખત છે જ્યારે સ્પીકર અંગે સમજૂતિ સધાઇ નથી અને હવે ચૂંટણી દ્વારા જ સ્પીકર નક્કી કરવામાં આવશે. દરમિયાન NCP (SP)ના વડા શરદ પવારે…
- ટોપ ન્યૂઝ
Share Market: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, આ શેરોમાં ભારે તેજી
મુંબઈ: આ અઠવાડિયાના ટ્રેડીંગના બીજા દિવસે મંગળવારે શેરબજાર ફરી તેજી જોવા મળી રહી છે, બજાર નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સ(Sensex) 500 પોઈન્ટના ઉછાળા સાથે નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે નિફ્ટી(Nifty) ઇન્ડેક્સ પણ નવી ઊંચાઈએ…
- સ્પોર્ટસ
T20 World Cup: ફાઈનલનો બદલો આખરે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે લીધો, 24 રને જીત્યું INDIA
સેન્ટ લુસિયાના: T20 વર્લ્ડ કપમાં સુપર 8 રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની મેચ રોમાંચક રહી. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 205 રન કરીને જીતવા માટે કાંગારુ ટીમને 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.પડકરજનક સ્કોર હોવા છતાં ઓસ્ટ્રેલિયા જીતવા માટે છેલ્લે સુધી…
- આમચી મુંબઈ
ડ્રગ્સને લગતા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવો, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પુણે પોલીસ કમિશનરને આપ્યા નિર્દેશ
મુંબઇ: પુણે શહેરને ડ્રગ્સથી મુક્ત કરવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારને ગેરકાયદે પબ સામે કડક કાર્યવાહી કરવા અને ડ્રગ્સ સંબંધિત ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવા સ્પષ્ટ સૂચના આપી છે. પુણે શહેરમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું ધ્યાને…
- સ્પોર્ટસ
T20 World Cup: ભારતનો સિકસરનો વરસાદ, કાંગારુઓને જીતવા 206 રનનો આપ્યો ટાર્ગેટ
સેન્ટ લ્યુસિયાઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સુપર8 મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે મિચેલ માર્શએ ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન ફટકાર્યા હતા, જેમાં સૌથી વધુ રોહિત શર્માએ ફટકાર્યા હતા. આજની મેચમાં વરસાદનું વિઘ્ન વચ્ચે ટીમ…