- આપણું ગુજરાત
અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 226 તાલુકામાં મેઘમહેર
અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આજ સવારથી સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 226 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4 ઇંચ જેટલો નોંધાયો છે.…
- બનાસકાંઠા
બનાસકાંઠાના દરેક ગામમાં દારૂના વેપલાનો સર્વે કરાવીને સત્તાધીશોને અવગત કરાવીશું : ગેનીબેન ઠાકોર
રાહુલ ગાંધીના સંસદમાં આપેલા નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસે અઢી વર્ષ પહેલાથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી હોય તેમ બનાસકાંઠા પંથકમાં સાંસદ ગેની બહેન ઠાકોર સાથે મોરચો ખોલ્યો છે. જનમંચમાં જનતાના પ્રશ્નો સાંભળ્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ…
- આમચી મુંબઈ
બીએએમએસ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પ્રધાન શિંદેનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન (બીએએમએસ) ડિગ્રી ધારકોને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. અન્ય રાજ્યોમાંથી આયુર્વેદની ડિગ્રી મેળવનારા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને હવે પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સમાં મહારાષ્ટ્રના ક્વૉટામાં તક મળશે.જે વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના રહેવાસી છે, પરંતુ અન્ય…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ઑલિમ્પિક હૉકીમાં ભારત છ અને બ્રિટન ત્રણ મુકાબલા જીત્યું છે, રવિવારે ક્વૉર્ટરમાં સામસામે
પૅરિસ: ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે રવિવારે (બપોરે 1.30 વાગ્યાથી) પૅરિસ ઑલિમ્પિક્સની મેન્સ હૉકીની ક્વૉર્ટર ફાઇનલ રમાશે. બન્ને દેશ વચ્ચેની ઑલિમ્પિક ગેમ્સની હરીફાઈનો ઇતિહાસ બહુ જૂનો છે. ઑલિમ્પિક્સના ઇતિહાસમાં બન્ને દેશ વચ્ચે કુલ નવ વખત ટક્કર થઈ છે અને એમાં…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
Paris Olympic-2024: ચીની બેડમિંટન પ્લેયરના જિતના જશ્ન વચ્ચે જ બોયફ્રેન્ડે કર્યો ઈઝહાર-એ-ઈશ્ક અને…
હાલમાં પેરિસમાં ઓલમ્પિક-2024 ઈવેન્ટ થઈ રહી છે, જેના પર દુનિયાના મોટાભાગના દેશોની નજર છે. પેરિસને પ્રેમનું શહેર (Paris- City Of Love) તરીકે પણ ઓળખાય છે એ વાત તો આપણે જાણીએ જ છીએ પણ અહીં ઓલમ્પિક દરમિયાન બેડમિંટન કોર્ટ પર એવું…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણી દર્શાવે છે કે તેઓ ઔરંગઝેબ ફેન ક્લબના સભ્ય છે: દેવેન્દ્ર ફડણવીસ
નાગપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરેની ટિપ્પણીએ ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના સભ્ય તરીકે શિવસેના (યુબીટી)ના નેતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું. ફડણવીસ ભાજપ સામે ઠાકરેની ટીકા પર જવાબ આપી રહ્યા…
- નેશનલ
ભારતને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને વ્યાપક નીતિગત ઉકેલની જરૂર: કોંગ્રેસ
નવી દિલ્હી: ભારતમાં બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને એક વ્યાપક નીતિગત ઉકેલની તાત્કાલિક જરૂર છે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા ડેટા…
- નેશનલ
ભારત અનાજમાં સરપ્લસ દેશ: વૈશ્ર્વિક અન્ન સુરક્ષા માટે કામ કરીશું: વડા પ્રધાન મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારત હવે અનાજના ઉત્પાદનમાં સરપ્લસ દેશ થઈ ગયો છે અને હવે વૈશ્ર્વિક અન્ન અને પોેષણ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહ્યો છે.વડા પ્રધાને કહ્યું હતું કે કૃષિ ભારતની આર્થિક…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
રવિવારે ભારતીયોને લક્ષ્ય, લવલીના અને હૉકી ટીમ પાસે મોટી આશા
પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતથી કુલ 117 ઍથ્લીટો-ખેલાડીઓ પૅરિસ ગયા છે, પરંતુ એકંદરે તેમનો પફોર્મન્સ નિરાશાજનક રહ્યો છે. જોકે રવિવારના નવમા દિવસે કેટલીક એવી લોકપ્રિય રમતોમાં ભારતીયો હરીફોને પડકારશે જેના પર તમામ ભારત-તરફી સ્પોર્ટ્સપ્રેમીઓની નજર રહેશે.મેન્સ હૉકીમાં વિક્રમજનક આઠ ગોલ્ડ…
- મહારાષ્ટ્ર
ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેએ અનિલ દેશમુખ સામેના લાંચના આરોપોનો પુનરોચ્ચાર કર્યોે, ફડણવીસે તપાસની ખાતરી આપી
નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા અનિલ દેશમુખે શનિવારે એવો દાવો કર્યો હતો કે મુંબઈના બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે દ્વારા કરાયેલો લાંચનો તેમની સામેનો તાજો આરોપ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું ‘નવું પગલું’ હતું. જ્યારે બીજી…