- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું ઇનામ
નવી દિલ્હી: ભારતમાં હૉકીની રમતનું અને એની ઇવેન્ટ્સનું સંચાલન કરતી હૉકી ઇન્ડિયા નામની સંસ્થાએ પૅરિસ ઑલિમ્પિક્સનો બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય હૉકી ટીમના દરેક ખેલાડીને 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.આ મેડલ-વિજેતા ટીમના સપોર્ટ સ્ટાફના પ્રત્યેક મેમ્બરને 7.50…
- મનોરંજન
ટીવીની ‘સંસ્કારી વહૂ’એ સ્વિમસૂટ પહેરીને પાણીમાં લગાવી આગ…
ટેલિવિઝનની જાણીતી સિરિયલની અભિનેત્રી ટીના દત્તા કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ટીવીની જાણીતી સિરિયલમાં સંસ્કારી વહૂનો અભિનય ભજવીને ઘરે ઘરે જાણીતી બનનારી ટીના દત્તાએ તાજેતરમાં સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને ચર્ચામાં આવી છે.અભિનેત્રી તરીકે શાનદાર અભિનય કરી જાણે છે, પરંતુ વ્યક્તિગત…
- રાજકોટ
રાજકોટમાં ભાજપના સાંસદની ઓફિસ જ ફાયર NOC વિહોણી: ફાયર વિભાગે ફટકારી નોટિસ
રાજકોટ: અગ્નિકાંડ બાદ અનેક શાળાઓ, દુકાનો, કોમ્પલેક્ષ સહિત અનેક સ્થળોએ ફાયર સેફટીની સુવિધાના અભાવે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ગયા મહિને આગ લાગવાની ઘટના સામે આવી…
- નેશનલ
તિહાર જેલમાંથી આખરે 17 મહિના પછી મનીષ સિસોદિયાને મળી આઝાદીઃ કહ્યું કેજરીવાલ પણ…
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા લાંબા જેલવાસ બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા બહાર આવ્યા છે. દિલ્હી લિકાર પોલિસી કૌભાંડના આરોપી સિસોદિયા છેલ્લા 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતા. પરંતુ હવે તે જેલની બહાર આવી ચૂક્યા છે અને તેનું…
નવી મુંબઈ એરપોર્ટ માટે આવ્યો નવો અવરોધ, ગામવાસીઓએ નોંધાવ્યો વિરોધ
પનવેલ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સિડકો બોર્ડ અને અદાણી ગ્રુપ આવતા વર્ષે માર્ચના અંત સુધીમાં એરપોર્ટથી પ્રથમ ફ્લાઇટ શરૂ કરવા યુદ્ધના ધોરણે દિવસ – રાત કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટનું કામ ચાલી…
- આમચી મુંબઈ
ઈડીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સામેના આરોપોમાં દમ છે: કોર્ટ
મુંબઈ: મુંબઈના જ્વેલર્સ પાસેથી 20 લાખ રૂપિયાની કથિત લાંચ લેવાના કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના આસિસ્ટન્ટ ડિરેક્ટરની ધરપકડ કરી હતી. વિશેષ અદાલતે શુક્રવારે ઈડીના અધિકારીને 14 ઑગસ્ટ સુધીની સીબીઆઈ કસ્ટડી ફટકારી હતી.વિશેષ સીબીઆઈ જજ એસ. પી.…
- નેશનલ
સંસદમાં વિપક્ષનું વર્તન એ ગૃહનું જ નહિ દેશનું, બંધારણનું અપમાન : શિવરાજસિંહ ચૌહાણ
નવી દિલ્હી: રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન ભારે ધમાલ મચી ગઈ હતી. આ દરમિયાન વિપક્ષી નેતાઓએ ગૃહની કાર્યવાહીમાંથી વોકઆઉટ કર્યું હતું. વિરોધ પક્ષના નેતાનું વર્તન જોઈને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમના પર રોષે ભરાયા હતા. ગૃહમાં પોતાનો પક્ષ રજૂ કરતા…
- નેશનલ
‘It hurts’ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે આખી દુનિયામાં અવાજ ઉઠ્યા પણ ભારતનો વિપક્ષ….
બાંગ્લાદેશમાં સરકારના પતન અને નવી રખેવાળ સરકારની રચના બાદ પણ હિંસાની આગ ઠરી નથી. લઘુમતિઓ પરના અત્યાચાર, હિંસા, હત્યા, લૂંટફાટ ચાલુ જ છે. વિશ્વભરના નેતાઓ બાંગ્લાદેશની અશાંત પરિસ્થિત પર ચિંતા જતાવી ચૂક્યા છે અને દેશની વચગાળાની સરકારને લઘુમતિઓની સુરક્ષા સુનિશ્ચિત…
- મનોરંજન
Jaya Bachchanના ગુસ્સા વિશે Shweta Bachchan, Abhishek Bachchanએ કર્યો ખુલાસો…
હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) સોશિયલ મીડિયા અને સમાચાર બંનેમાં છવાયેલો છે પછી એ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સને કારણે હોય કે રાજ્યસભામાં જયા બચ્ચન (Jaya Bachchan)ના ગુસ્સાને કારણે હોય. રાજકીય વર્તુળોથી લઈને સોશિયલ મીડિયા…
- રાજકોટ
અષાઢ વિત્યા બાદ પણ રાજકોટના સૌથી મોટા ત્રણ જળાશયો ખાલી!
રાજકોટ: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે અને અનેક નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થવાના લીધે અનેક જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ પર ઘણો ઓછો વરસાદ પડ્યો છે. સ્થિતિ તો એવી છે…