ડીમેટ એકાઉન્ટનો ૧૯ મહિનાનો રેકોર્ડ તૂટયો
મુંબઇ: ભારતીય શેરબજારમાં ફરી તેજીનો નવો વંટોળ શરૂ થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં વિદેશી ખરીદારીના જોરે બજારમાં નવા સર્વાધિક લેવલ જોવા મળ્યા હતા અને હવે ફરી બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. નાના અને મધ્યમ કદના શેરોમાં બમ્પર રેલીના જોરે…
ચાઇનીઝ પ્રતિબંધને કારણે એપલમાંબે દિવસમાં ₹ ૧૬.૬૧ લાખ કરોડનું ધોવાણ
મુંબઇ: ચાઇનીઝ પ્રતિબંધને કારણે એપલમાં બે દિવસમાં રૂ. ૧૬.૬૧ લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. જોકે, બે સત્રના કડાકા બાદ શુક્રવારે એપલના શેરમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં અંદાજે એક ટકાનો વધારો થતા તેનો શેર ૧૭૯.૨૩ ડોલરની આસપાસ ટ્રેડ કરતો હતો. એ નોંધવું…
- વીક એન્ડ
ડેવિલ્સ થ્રોટ ફોલ્સ પર આર્જેન્ટિનાની 80 ટકા મજા…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી અમેરિકા અન્ો કેન્ોડાના નાયગ્રા ફોલ્સ હોય, આફ્રિકાના વિક્ટોરિયા ફોલ્સ કે ઇગુઆસુ, લોકપ્રિય વોટરફોલ ટૂરિસ્ટ સ્પોટમાં એક કોમન બાબત ખાસ હોય, મુલાકાતીઓનાં ટોળાં. બધાંન્ો નિશ્ચિત વ્યુઝ જ જોવાની પ્રાયોરિટી હોય. ત્ોમાં જ્યાં જુઓ ત્યાં બધાં…
- એકસ્ટ્રા અફેર
માંસાહારથી કુદરતી આફતોની વાત વાહિયાત
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં ટોચના સ્થાને બેઠેલા લોકો પણ ક્યારેક એવી મોં-માથા વિનાની વાતો કરી નાંખતા હોય છે કે આઘાત લાગી જાય. આ દેશ કેવા લોકોને ભરોસે ચાલી રહ્યો છે એવો સવાલ પણ થાય. હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલી…
- વીક એન્ડ
સનાતન ધર્મ શા માટે સનાતન છે?
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દોરે જમાં હમારા !સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા : મોહમ્મદ ઇકબાલ કવર સ્ટોરી – મુકેશ પંડયા આજકાલ દેશના વિપક્ષી નેતાઓમાં હિન્દુ વિરોધી અર્થાત્ સનાતન વિરોધી બોલવાની જાણે…
- Uncategorized
ટણક ટોળકી સાથે મેળો
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી હૈયે હૈયું દળાય એવી ભીડ જામી હોય. ગમે તેવું પરફ્યુમ છાંટો મેદાનની બહાર નીકળો એટલે ગામનો પરસેવાની જ ભભક આવે. રશ અવરમાં મુંબઈની ટે્રનની ભીડ જેવી ભીડ મેળામાં જોવા મળે. લોકમેળો 4-5 દિવસનો બાકી પ્રાઇવેટ…
- વીક એન્ડ
કોર્પોરેટ કથાઓ: નોકિયા અને કોકા કોલા શાનું વેચાણ કરતા હતા, ખબર છે?
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ગત સપ્તાહે આપણે ટ્વિટર અને એડીદાસ જેવી મલ્ટિનેશનલ જાયન્ટ કંપનીઝની કોર્પોરેટ કથાઓ જાણેલી. એ શ્રેણીમાં આજે બીજી બે મલ્ટિનેશનલ જાયન્ટ્સની કથા જાણીશું. માર્કેટિગના નિષ્ણાતો માટે નોકિયા કંપની ખુદ એક બહુ મોટો કેસ સ્ટડી…
- વીક એન્ડ
પતિની હત્યાની સોપારી પત્નીએ આપી અને…
ઊડતી વાત – ભરત વૈષ્ણવ “બાબા. બાબા. બાબા” એક વ્યક્તિ બોલી. “આગે તો બોલો” બાબાએ સૂચના આપી. “બાબા બાબા બાબા બાબા!” લોંગ પ્લે રેકર્ડની પીન ચોંટી જાય તેમ પેલી વ્યક્તિની જીભ બાબામાં ફસાઇ ગઇ. માનો કોઇ પતંગ વૃક્ષની ડાળી પાંદડાંમાં…
- Uncategorized
સહઅસ્તિત્વથી એક ડગલું આગળ વધતી જાનવરોની જુગલજોડીઓ
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી જુગલજોડીની વાત આવે એટલે આપણને મોટેભાગે રોમિયો અને જુલિયટ, લૈલા મજાનૂ, શિરી ફરહાદ અને એવી કંઈ કેટલીય જોડીઓ યાદ આવી જાય, પરંતુ એ સિવાયની મિત્રતાની સીમાસ્તંભ કહી શકાય એવી થોડી જોડીઓ ગુજરાતની લોકકથાઓમાં પણ વણાયેલી…
- Uncategorized
નાનો પણ રાઈનો દાણો: મિનરલ હાઉસ ટોક્યો
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા એક એવી માન્યતા પ્રવર્તે છે કે નાના ઘરની રચનામાં ઉચ્ચકક્ષાના સ્થાપત્યનો પ્રયોગ ન થઈ શકે. સન 2006 માં ટોક્યોમાં બનાવાય મિનરલ હાઉસ આ પ્રકારની ધારણાનું મૂળથી ખંડન કરે છે. માત્ર 44 ચો.મી. જેટલી જગ્યામાં બનાવાય…