બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે મુખ્ય પ્રધાનને પૂછ્યો સવાલ, યુટી કેમ છે? શિંદેએ શું કહ્યું
જળગાંવ: રાજધાની દિલ્હીમાં આ વર્ષની જી-૨૦ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે ઋષિ સુનકને મળ્યા હતા. તેના પરથી હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટીકાકારોને જવાબ આપ્યો છે.જળગાંવમાં એક કાર્યક્રમમાં બોલતા, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેના ફોટાનો ઉલ્લેખ કર્યો, “તેમણે ઋષિ સુનક સાથે ફોટો…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનગઢશીશાના મણીલાલ કેશવજી ખેરાજ દેઢીયા (ઉં.વ. ૬૫) તા. ૧૧-૯-૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન કેશવજી ખેરાજના સુપુત્ર. સ્વ. પુષ્પાના પતિ. નેહાના પિતા. સતીષ, વિરેન્દ્રના ભાઇ. ખીમઇબાઇ કુંવરજી ડાહ્યા ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: મણીલાલ કેશવજી દેઢીયા, ૨/૩૯,…
- એકસ્ટ્રા અફેર
નાગાલેન્ડમાં યુસીસી વિરોધી ઠરાવ સામે ભાજપ કેમ ચૂપ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપ દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાવવાની વાતો કરી રહ્યો છે અને તેનો વિરોધ કરી રહેલાંની ઝાટકણી કાઢી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સક્રિય ભક્તોની ફૌજ તો યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો વિરોધ કરનારાંને મુસલમાનોના દલાલ અને…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી
અગિયાર વર્ષની છોકરી, ત્રીસ વર્ષનો પતિ: વિદ્રોહની સજા
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ ૨)નામ: ફૂલનદેવીસ્થળ: ૪૪, અશોક રોડ, નવી દિલ્હીસમય: બપોરે ૧.૩૦ વાગ્યે, ૨૫ જુલાઇ, ૨૦૦૧ઉંમર: ૩૭ વર્ષમલ્લાહ જાતિના લોકો ખૂબ ગરીબ અને માનસિક રીતે પણ પછાત કારણ કે, સદીઓથી એમણે જમીનદારોની ગુલામી કરીને પોતાનો જીવનનિર્વાહ કર્યો છે.…
- લાડકી
દીકરાની વહુ માટે અવઢવ છે મૂંઝવણ દૂર કરશો
કેતકી જાની સવાલ: મારે એક દીકરો અને એક દીકરી છે. દીકરી પરણીને સાસરે સુખી છે. હવે મારા દીકરા માટે જોઈએ છીએ. તેને ચાર-પાંચ છોકરીઓમાંથી જે પસંદ પડી તે છોકરીને ભાઈ નથી, પિતા પણ નથી. માતાની જવાબદારી તેના પર છે. તે…
- લાડકી
ટીનએજર્સમાં ટાસ્ક જીતવાની તાલાવેલી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી “…આવી અનેક ક્ષણો આવે છે જ્યારે સામાન્ય વ્યક્તિઓ આશા ગુમાવી બેસે, પરંતુ યુસરા જેવી યુવતીઓ અસાધારણ હોય છે જેના માટે તેઓનો ગોલ- ધ્યેય એની દુનિયા અને તેના જીવનનું કેન્દ્રબિંદુ હોય છે એમ કહી સલોની-…
- લાડકી
રિટાયર્ડ થયા પછી શું?
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી અમે નાનાં હતાં ત્યારે ખેતરે ચલ્લાં ઉડાડવા જતાં. ગોફણમાંથી ઢેફો છૂટે ને તરત જ ચલ્લાં કણસલાં છોડીને આકાશે ઊડવા માંડે. વહેલી સવારે ઊડતાં પંખીઓના કલરવથી ભરાયેલું આકાશ જોવાની ખૂબ મજા આવતી.હું નાની હતી ત્યારથી બા ને…
- પુરુષ
૮૬ની ક્ધયા ૩૭ નો વર!
સોશ્યલ મીડિયા પર મુલાકાત, ઓળખાણ, પ્રેમ, લગ્ન અને… કવર સ્ટોરી -મનીષા પી. શાહ આયરીશ જોન્સ બ્રિટનની રહેવાસી. ઉંમર વર્ષ ૮૩. મોહમ્મદ ઇબ્રાહિમ ઇજિપ્તનો રહેવાસી. ઉંમર વર્ષ ૩૭. દેશ, ભાષા, સંસ્કૃતિ અને ઉંમરમાં જમીન આસમાનનું અંતર. આ બન્ને વચ્ચે કેવો સંબંધ…
- પુરુષ
આપણને અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું છે ખરું?
મેલ મેટર્સ અંકિત દેસાઈ ગીતામાં એક જગ્યાએ બહુ સરસ મજાની વાત થઈ છે. એમાં કહેવાયું છે કે જેને અંતરનો આનંદ છે અથવા જેને આત્મસંતોષ થયો છે એ યોગી છે અને એવા યોગીઓ બ્રહ્મરૂપ બની બ્રહ્મનિર્વાણ પામે છે. આપણે તો અહીં…