Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 871 of 930
  • નેશનલ

    રંગારંગ ઉદ્ઘાટન

    19મી એશિયન ગેમ્સના ઉદ્ઘાટન વખતે ચીનના હેંગઝુ ઓલિમ્પિક સ્પોર્ટસ સેન્ટર સ્ટેડિયમમાં સ્થાનિક કલાકારોએ તેમના કરતબ રજૂ કર્યા હતા અને બીજી તસવીરમાં ભારતીય રમતવીરોની ટુકડી સ્ટેડિયમમાં પ્રવેશી ત્યારે દર્શકોએ તેને વધાવી લીધી હતી. (પીટીઆઈ)

  • 2015 પછી લગભગ 4.46 લાખ લાપતા બાળકો શોધી કાઢવામાં આવ્યાં: સ્મૃતિ ઈરાની

    નવી દિલ્હી: વર્ષ 2015 પછી શોધી કાઢવામાં આવેલા મોટા ભાગના બાળકોનું પરિવારો સાથે પુન:મિલન સંપન્ન કરાયું છે તેવું મહિલા અને બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શનિવારે કહ્યું હતું. બાળ ગુનેગારોના વિષય પર હિતધારકોની વાર્ષિક સભાના ઉદ્ઘાટન સમારંભમાં વક્તવ્ય આપતા સ્મૃતિ ઈરાનીએ…

  • નવી શિક્ષણ નીતિમાં રમતગમતને મહત્ત્વ: મોદી

    વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ `એક શિવશક્તિ પૉઇન્ટ ચંદ્ર પર અને બીજું કાશીમાં છે’ વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમ માટેની શિલારોપણ વિધિ કરી હતી, ત્યારબાદ જાહેરસભાને સંબોધી હતી ત્યારે તેમની સાથે મંચ પર ઉત્તર…

  • નિજ્જર ધાર્મિક નેતા નહીં, પણ આતંકવાદી હતો: ભારતની સ્પષ્ટતા

    નવી દિલ્હી: ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજજર, જેની હત્યાથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ સર્જાયો છે, તે કોઈ ધાર્મિક અને સામાજિક વ્યક્તિ નહીં પરંતુ આતંકવાદી હતો, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.નિજજર આતંકવાદી તાલીમ શિબિરો ચલાવવા અને આતંકવાદી કૃત્યોને ભંડોળ પૂરું પાડવામાં…

  • મોદી વારાણસીમાં: સંસદમાં મહિલા અનામત ખરડો પસાર થવાનું શ્રેય વડા પ્રધાન મોદીએ મહિલાઓને આપ્યું

    વારાણસી: સંસદમાં મહિલા અનામત ખરડો પસાર થવાનું શ્રેય વડા પ્રધાન મોદીએ દેશની મહિલાઓને આપ્યું હતું. ઈતિહાસના પ્રત્યેક સમયગાળામાં મહિલાઓના નેતૃત્ત્વની શક્તિ અસરકારક નીવડી છે તેવું મોદીએ શનિવારે અત્રે એક જાહેરસભામાં કહ્યું હતું. સંર્પૂણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાન પર નારી શક્તિ વંદન…

  • આજનું પંચાંગ

    (દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૨૪-૯-૨૦૨૩, અદુ:ખ નવમી ભારતીય દિનાંક ૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદસુદ-૯જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૦મો…

  • પલ ઝલક પાર્ટી!

    ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ નીફટીએ જ્યારે ૨૦,૦૦૦નું શિખર હાંસિલ કરેલ ત્યારે ચારે તરફ ખુશીનો માહોલ હતો અને એક કમર્શિયલ ટીવી ચેનલ તો એટલી બધી ખુશીથી ઝુમી રહી હતી કે આ ટીવી ચેનલે તેમના એન્કર્સ માટે ખાસ નીફટી એટ…

  • વેપાર

    વિદેશી હૂંડિયામણની અનામતમાં ૮૬.૭ કરોડ ડૉલરનો ઘટાડો

    મુંબઈ: ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૮૬.૭ કરોડ ડૉલર ઘટીને ૫૯૩.૦૩૭ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે…

  • પારસી મરણ

    પારસી મરણ ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    હિન્દુ મરણ બાલાસિનોર દશાનિમા વણિકગામ બાલાસિનોર હાલ અંધેરી જયશ્રીબેન તથા સતીષભાઇ મોદીના સુપુત્ર જીગીશભાઇ (બોજવાળા) (ઉં. વ. 45) તે એકતાબેનના પતિ. કલ્પેશભાઇ તથા જસ્મીના વિપુલકુમાર શાહના ભાઇ. કૃપાબેનના દિયર. ઇલાબેન તથા હસમુખભાઇ ગોસલિયાના જમાઇ. જયેશના બનેવી શુક્રવાર તા. 22-9-23ના શ્રીજીચરણ…

Back to top button