Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 868 of 928
  • આમચી મુંબઈ

    બાપ્પાના ચરણે…

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મુંબઈની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાન `વર્ષા’ ખાતે ગણપતિના દર્શન કર્યા હતા.

  • આમચી મુંબઈ

    દાદરમાં ઇમારતના 13મા માળે ભીષણ આગ: ગૂંગળામણથી વૃદ્ધનું મૃત્યુ

    મુંબઈ: દાદર પૂર્વમાં આવેલી ઇમારતના 13મા માળે આગ લાગતાં ધુમાળાને કારણે ગૂંગળામણથી 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનું અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું.દાદર પૂર્વમાં હિન્દુ કોલોની ખાતે આવેલી રૈઇનટ્રી બિલ્ડિંગના 13મા માળે ફ્લેટ નંબર 1302માં શનિવારે સવારે 8.30 વાગ્યાની આસપાસ…

  • આમચી મુંબઈ

    રેલવેમાં `એડીએએસ’ અંગે મોટરમેનોનો અણગમો

    એકાગ્ર ચિત્તે કામ કરવામાં ખલેલ પહોંચતું હોવાનો દાવો મુંબઈ: ઉપનગર લોકલ ટે્રનોની મોટરમેન કેબિનમાં બેસાડવામાં આવેલી એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (એડીએએસ) નામના ઉપકરણની અજમાયશ અંગે મોટરમેનોએ અણગમો વ્યક્ત કર્યો છે. આ નવા ઉપકરણથી તેમને એકાગ્ર ચિત્તે કામ કરવામાં ખલેલ પહોંચે…

  • આમચી મુંબઈ

    ક્યાં ચાલ્યા બાપ્પા?…

    મુંબઈમાં એક ફ્રેન્કલિન પોલ દ્વારા કેદારનાથનો સેટ બનાવ્યો છે. આ સેટમાં કેદારનાથ મંદિરની સામેના ડુંગર પર બાપ્પા તેમના મૂષકરાજ સાથે બિરાજમાન થયા છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં લોકલ ટે્રન, બસ અને મેટ્રો એ લાઈફલાઈનનું કામ કરે છે અને દરમિયાન રાહુલ…

  • … તો રાજ્યની 14,000થી વધુ શાળાઓ બંધ થઈ જશે

    અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી જ્ઞાનની ગંગા પહોંચે એ હેતુથી સરકાર દ્વારા આ શાળાઓ શ કરવામાં આવી હતી. મુંબઈ: રાજ્યની 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય એવી શાળાઓનું એકત્રીકરણ કરીને સમૂહ શાળા ઊભી કરવા બાબતે શિક્ષણ વિભાગ દ્વારા હિલચાલ શરૂ કરવામાં આવી…

  • નેશનલ

    નાગપુર જળબંબાકાર: 400ને બચાવાયા

    નાગપુર જળમગ્ન:મૂક-બધિર શાળામાંથી બાળકીઓને બોટમાં બચાવીને જઈ રહેલો એનડીઆરએફનો જવાન. (પીટીઆઈ) નાગપુર: ભારે વરસાદને કારણે નાગપુરના અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું. જોકે, 400 જણને બચાવી લેવામાં આવ્યા હોવાનું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…

  • મથુરાના બરસાનામાં રાધા અષ્ટમીની ઉજવણી દરમિયાન બે શ્રદ્ધાળુઓનાં મોત

    મથુરા (યુપી): શનિવારે બરસાના વિસ્તારમાં રાધાઅષ્ટમીની ઉજવણી દરમિયાન ભક્તોના ભારે ધસારાને કારણે બે અલગ-અલગ ઘટનાઓમાં એક મહિલા સહિત બે વૃદ્ધ તીર્થયાત્રીઓના મોત થયા હતા.શુક્રવાર રાતથી વધુ ભીડને કારણે ઘણા ભક્તોની સ્થિતિ બગડી હતી, કેટલાક અસ્વસ્થ યાત્રાળુઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…

  • છેતરપિંડી કરવા બદલ અમેરિકામાં ગુજરાતીને દસ વર્ષની જેલ

    વૉશિંગ્ટન: અમેરિકાના કોલોરાડો ડિસ્ટ્રિક્ટમાંની યુએસ એટર્નીની ઑફિસે 40 વર્ષીય ધ્રુવ જાનીને કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો અને દસ વર્ષની જેલની સજા કરી હતી. આ ઉપરાંત, 11 લાખ ડૉલર પાછા આપવાનો ધ્રુવ જાનીને આદેશ આપ્યો હતો.ધ્રુવ…

  • ગુજરાતમાં ફળોના ભાવમાં ધરખમ વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવનું પર્વ ચાલી રહ્યું છે અને ગણેશ ઉત્સવના પર્વમાં પ્રસાદી માટે લોકો ફળનો ઉપયોગ વધુ કરતા હોય છે. રાજ્યમાં અચાનક જ…

  • ભવ્ય સ્વાગત સમારંભ દ્વારા એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન

    હાંગઝાઉ: અત્રે એશિયન ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ શનિવારે યોજાયો હતો. ઓર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને પર્યાવરણ-સાનુકૂળ તત્ત્વોના સંયોજનથી લાઇટ શૉ દીપી ઊઠ્યો હતો. એશિયાના લોકોની એકતા, આપથી પ્રેમ અને મિત્રતા તથા નવા યુગમાં ચીન, એશિયા અને વિશ્વના દેશોના ભાઇચારાને ધ્યાનમાં રાખી સમારંભની થીમ,…

Back to top button