આમચી મુંબઈ
ક્યાં ચાલ્યા બાપ્પા?…
મુંબઈમાં એક ફ્રેન્કલિન પોલ દ્વારા કેદારનાથનો સેટ બનાવ્યો છે. આ સેટમાં કેદારનાથ મંદિરની સામેના ડુંગર પર બાપ્પા તેમના મૂષકરાજ સાથે બિરાજમાન થયા છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં લોકલ ટે્રન, બસ અને મેટ્રો એ લાઈફલાઈનનું કામ કરે છે અને દરમિયાન રાહુલ વારિયા નામના ભક્તે ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટે્રનમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. બાપ્પાની આ મૂર્તિ અને ડેકોરેશન ઈકોફ્રેન્ડલી છે. (અમય ખરાડે)