Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 867 of 928
  • રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં બરોબર ગણેશોત્સવ દરમિયાન ચોમાસું સક્રિય થયું છે. સિક્કીમથી મધ્ય મહારાષ્ટ્રના આ ભાગમાં ઓછા દબાણનો પટ્ટો તીવ્ર થયો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.રવિવારના રાજ્યના અનેક જિલ્લા માટે યલો ઍલર્ટ જાહેર કર્યું હતું અને…

  • અમિત શાહની મુંબઈની મુલાકાત વખતે ગેરહાજરી બાબતે અજિત પવારનો ખુલાસો

    પુણે: શનિવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈની મુલાકાત દરમિયાન પોતાની ગેરહાજરી બાબતે અટકળોને રદિયો આપતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે મેં મારા આગોતરા ધોરણે નિર્ધારિત કાર્યક્રમોની અમિત શાહના કાર્યાલયને પહેલેથી જાણ કરી હતી. અમિત શાહે…

  • આમચી મુંબઈ

    ખેતવાડીમાં ગણેશ ભક્તોનું મહાપૂર

    મુંબઈના લાલબાગ પછીના સૌથી મોટા ગણેશોત્સવ આયોજક ખેતવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. ખેતવાડીની આ એરિયલ તસવીરમાં ગલ્લીમાં રોશનીનો ઝગમગાટ અને લોકોની ભીડ જોવા મળે છે. (અમય ખરાડે)

  • બે દિવસ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

    મુંબઈ: ગણપતિ વિસર્જન દરમિયાન મુંબઈ શહેરમાં ટ્રાફિક સરળતાથી ચાલુ રહે એ માટે શનિવારે મુંબઈ પોલીસ દ્વારા આદેશ બહાર પાડી બૃહદ્‌‍ મુંબઈમાં ભારે વાહનો (હેવી વ્હિકલ)ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે 25 સપ્ટેમ્બર તેમજ ગણેશોત્સવના અંતિમ દિવસે – 28…

  • વિધાનસભ્યોની અપાત્રતા પ્રકરણ સ્પીકર કરશે: આજે બીજી સુનાવણી

    મુંબઈ: શિવસેનાના વિધાનસભ્યોના અપાત્રતા પિટિશનની બીજી સુનાવણી આજે (સોમવારે) વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર હાથ ધરવાના છે. પ્રથમ સુનાવણી 14મી સપ્ટેમ્બરે થઇ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સોમવારે બીજી સુનાવણી થવાની છે. સોમવારની સુનાવણી નિયમિત ભલે હોય, પણ તેને મહત્ત્વની…

  • ટાસ્ક ફ્રોડથી રૂપિયા પડાવનારી ટોળકીનો સભ્ય કોલકતામાં ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટાસ્ક ફ્રોડમાં સંડોવાયેલી ટોળકીને બૅન્ક ખાતાં ઉપલબ્ધ કરાવી આપનારાને કોલકતાથી પકડી પાડવામાં આવ્યો હતો. આ કામ માટે કમિશનર મેળવનારા આરોપીનું દુબઈ કનેક્શન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.મુંબઈ પોલીસની વેસ્ટ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ…

  • બીજી વન-ડેમાં ભારતે ઑસ્ટે્રલિયાને 100 રનથી હરાવ્યું: સિરીઝ કબજે

    બીજી વન-ડેમાં ભારતે ઑસ્ટે્રલિયાને 100 રનથી હરાવ્યું: સિરીઝ કબજે ઇંદોર: ઇન્દોરમાં રમાયેલી સિરીઝની બીજી વન-ડે મેચમાં ભારતે ઓસ્ટે્રલિયાને 99 રનથી હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિગ કરતા શ્રેયસ ઐય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગની મદદથી…

  • પાંચ હજાર હાઉસિંગ પ્રોજેક્ટ પર તવાઈ

    મહારેરાની ડેવલપરોને નોટિસ, રજિસ્ટે્રશન રદ થવાની સંભાવના મુંબઈ: આ વર્ષે જાન્યુઆરીમાં નોંધવામાં આવેલા 388 પ્રોજેક્ટના રજિસ્ટે્રશન સ્થગિત કર્યા પછી ડિસેમ્બર 2022 સુધી રજિસ્ટે્રશન કાળ બાહ્ય થઈ ગયેલા પાંચ હજારથી વધુ હાઉસિંગ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર ગૃહ નિર્માણ નિયામક પ્રાધિકરણ (મહારેરા) દ્વારા નોટિસ…

  • ટ્રકચાલકોની ચીમકી બીજી ઑક્ટોબર સુધી ચેક પોસ્ટ બંધ નહીં થાય તો હડતાળ

    મુંબઇ: મુંબઇમાં શરૂ થયેલા ચેક પોસ્ટને બંધ કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. જો કે જીએસટી લાગુ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ જૂની ચેક પોસ્ટ વ્યવસ્થાને બંધ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં હજુ પણ કેટલાક…

  • આમચી મુંબઈ

    પાંચમા દિવસે ગૌરી-ગણપતિને ભાવભીની વિદાય

    ગૌરી-ગણપતિનું વિસર્જન…ગણેશોત્સવના પાંચમા દિવસે ગૌરી અને ગણપતિનું ધામધૂમથી વિસર્જનકરાયું હતું.(અમય ખરાડે) મુંબઈ: શનિવારે ગણપતિ ઉત્સવના પાંચમા દિવસે મુંબઈના દરિયાકિનારા અને કૃત્રિમ તળાવોમાં ઓછામાં ઓછી 44,619 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, એવી માહિતી પાલિકાના અધિકારીએ આપી હતી. શહેરમાં નવ વાગ્યા સુધીમાં…

Back to top button