કાશ્મીરમાં લશ્કરે તૈયબાના ત્રાસવાદીઓની ટોળકી પકડાઇ
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા ખાતેથી લશ્કરે તૈયબાના પાંચ ત્રાસવાદીની ટોળકી પકડાઇ હતી. તેમાં બે મહિલા અને એક કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ત્રાસવાદીઓનું લક્ષ્ય નવા લોકોની સંગઠનમાં ભરતી કરીને હુમલા કરાવવાનું હતું. તેઓ પાસેથી હથિયારો અને…
દિલ્હીમાં જૂની એક્સાઇઝપૉલિસી લંબાવાય તેવી શક્યતા
નવી દિલ્હી: દિલ્હીમાં ગયા વર્ષે ૧લી સપ્ટેમ્બરના રોજ લાગૂ કરવામાં આવેલી જૂની એક્સાઇઝ પોલિસી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. હાલની પોલિસી ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની તૈયારીમાં છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સરકાર દ્વારા નવી નીતિની…
આતિથ્યમ પોર્ટલ બનાવનાર ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વર્ષ ૨૦૨૩ના પ્રથમ આઠ મહિનામાં જ ૧૫.૪૦ લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હોવાનું અને આ આંકડો ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં ૨૦ લાખ સુધી પહોંચવાનો અંદાજ સત્તાવાર સૂત્રોએ મુક્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કોરોના પછી ગુજરાત તરફ વિદેશી પ્રવાસીઓનો…
ભારતીય રેસ્ટોરાંને યુકેનો પ્રતિષ્ઠિત અવૉર્ડ
લંડન: અહીંની ભારતીય રેસ્ટોરાં ‘ચટણી મેરી’એ વાર્ષિક એ. એ. હૉસ્પિટાલિટી અવૉર્ડ જીત્યો હતો. યુકેની ટોચની રેસ્ટોરાં, હૉટેલ્સ, સ્પા અને પબને આ વાર્ષિક અવૉર્ડ અપાય છે. ૩૩ વર્ષથી ચાલતી આ ભારતીય રેસ્ટોરાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સહિત અનેક જાણીતી વ્યક્તિઓમાં…
પારસી મરણ
નાવારસજાલ માનેકશા એલાવ્યા (ઉં. વ. ૮૪) રે. ઠે. એનેક્ષ રૂમ. નં. ૧, આંબાવાડી, મલબાર હીલ, મુંબઇ-૬. જેઓ તા. ૨૬-૯-૨૩ના મુંબઇ મધે ધી બી. ડી. પીટીટ પારસી જનરલ હોસ્પિટલમાં ગુજરી ગયા છે. જેમનું કોઇ પણ સગાસંબંધી નથી. જો કોઇ પણ તેમનું…
ચોમાસાની વિદાયનો વર્તારો: ગુજરાતમાંસિઝનનો ૧૦૩.૪૧ ટકા વરસાદ વરસ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં જૂન મહિનાથી ૨૬મી સપ્ટેમ્બરની સવાર સુધીમાં મોસમનો સરેરાશ ૧૦૩.૪૧ ટકા એટલે કે ૯૯૬.૪૭ મિ.મી વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં ૭૬૦ મિ.મી એટલે કે ૧૬૩.૮૬ ટકા વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૬૬ મિ.મી એટલે…
મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામના હૃદય છેડાએ સર્જ્યો ઇતિહાસ
ભુજ: ચીનના હોંગઝોઉ ખાતે રમાઈ રહેલી એશિયાઈ રમતોમાં ભારતની ઘોડેસવાર ટીમે ૪૧ વર્ષ બાદ સુવર્ણપદક મેળવતાં દેશભરમાં આનંદ ફેલાયો છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે, ચાર સભ્યોની બનેલી ભારતીય ઘોડેસવાર ટીમ એટલે કે ઇન્ડિયન ડ્રેસેજ ટીમના એક સભ્ય તરીકે…
પંચમહાલમાં ઘોઘંબા તળાવ પાસેનાખાડામાં ડૂબી જતાં ચાર બાળકોનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પંચમહાલમાં ઘોઘંબા તળાવ પાસેના ખાડામાં રમતાં રમતાં પડી જતાં ચાર બાળકોના મોત નીપજ્યાં હતાં. ગામમાં આવેલા તળાવનું તંત્ર દ્વારા કામકાજ ચાલી રહ્યું હતું. જે માટે તળાવની બાજુમાં દસેક ફૂટ ઊંડો ખાડો ખોદી પાણી ભરવામાં આવ્યું હતું. ઊંડો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ વિમાન મથકે ભવ્ય સ્વાગત: મોદીએ કહ્યું રક્ષાબંધનનું ઋણ ચૂકવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મંગળવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થયું હતુ તો અભિવાદન ઝીલવા નરેન્દ્ર મોદી પણ ખુલ્લી જીપમાં નારી શક્તિ વંદન કાર્યક્રમ સ્થળે ગયા હતા. પીએમ મોદી સાથે જીપમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના…
હિન્દુ મરણ
કોળી પટેલગામ વાસણ, હાલ જોગેશ્ર્વરી સ્વ. જશુબેન કરસનદાસ પટેલ (ઉં.વ. ૭૮) બુધવાર તા. ૨૦-૯-૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. કરસનદાસના પત્ની. મહેશ, કેતન, નયનના માતુશ્રી. ભાવના, દક્ષા, પ્રવીણના સાસુ. આશિષ, કામેશના દાદી. ભાવેશ, ઈશાના નાની. પુષ્પપાણી તા. ૧-૧૦-૨૩ રવિવારે બપોરે…